રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટીક કડાઈ મા બધા જ ખડા મસાલા સરખાં શેકી લો હવે આ મસાલાઓનો એકસરખો પાવડર બનાવો.
- 2
બીજી એક કડાઈમાં બે ચમચા ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં બધા જ શાક ઉમેરી બરાબર સાંતળો. હવે તેમાં કાળા ચણા નાળિયેરનું ખમણ હળદર તથા સ્વાદ મુજબ નમક અને તૈયાર કરેલ મસાલાનો પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરો અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ઢાંકીને સરખું ચડવા દો. થોડીવાર પછી તેમાં અડદની વડી ઉમેરી ફરીથી હલાવી લો અને બધી વસ્તુઓ સરખી ચડવા દો.
- 3
એક વઘારીયા માં ૧ ચમચો ઘી ગરમ કરો. હવે તેમાં રાય સૂકા લાલ મરચાં અને હિંગનો વઘાર કરો. આ વઘારને તૈયાર કરેલા પ્રસાદ પર રેડો. હવે બધું બરાબર મિક્સ કરો.
- 4
આવી રીતે આપણો પ્રસાદ તૈયાર છે. આ પ્રસાદને ભાત સાથે ગરમ ગરમ પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલમા (Dalma Recipe In Gujarati)
જગન્નાથ પૂરી માં પ્રસાદ માં આ રેસિપી નો સમાવેશ થાય છે.એમાં વિટામિન અને પ્રોટીન ખૂબ હોય છે કારણકે દાળ અને શાક બને મિક્સ છે Murli Antani Vaishnav -
-
-
-
-
-
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
દાલમા (dalma recipe in gujarati)
#ઈસ્ટઆ રેસિપી છે તે ઓડીશા ની જગન્નાથ પૂરી ના મંદિર માં પ્રસાદી તરીકે બનાવાય છે અને બવજ ઓછા સમયમાં બની જાય છે Heena Upadhyay -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
-
-
કંદ પૂરી (Kand Poori Recipe In Gujarati)
#MRCWeekend રેસીપીકંદ પૂરી ચોમાસા માટે અને રવિવાર માટે બેસ્ટ રેસીપી છે બધાને ભાવે તેવી છે અને સુરતની કંદ પૂરી વખણાય છે Kalpana Mavani -
દાળવડા (Dal vada Recipe In Gujarati)
#સાઉથ#આ એક સાઉથ ની રેસીપી છે ગુજરાતમાં જેમ મગની દાળના દાળ વડા બને છે તેમ સાઉથમાં ચણા દાડ અડદ દાળ મિક્સ કરીને આ દાળ વડા બનાવવામાં આવે છે તેમાં ભરપૂર પ્રમાણમાં કાંદા નો ઉપયોગ થાય છે Kalpana Mavani -
-
-
પીઠા
#ઇબુક૧#પોસ્ટ૧૬બંગાળી લોકો સંક્રાંતિ ના દિવસે આ વાનગી બનાવે છે ત્યારે લગભગ બધા ને ઘેર બને છે . Suhani Gatha -
-
-
-
પંજરી (Panjri recipe in gujarati)
#વેસ્ટ #india2020પંજરી એ ભગવાન ના જન્મોત્સવ નિમિત્તે કરવામાં આવતો ખાસ પ્રસાદ છે. જેમાં સાત્વિક અને પૌષ્ટિક સામગ્રી નો ઉપયોગ કરવામાં આવે છે. Harita Mendha -
-
-
-
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10874028
ટિપ્પણીઓ