કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભેળ આઈસ્ક્રીમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભેળ આઈસ્ક્રીમ રેસીપી મુખ્ય ફોટો

ભેળ આઈસ્ક્રીમ

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#બૅથડે

#બૅથડે

વધુ વાંચો

ભેળ આઈસ્ક્રીમ

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#બૅથડે

#બૅથડે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ભેળ માટે
  2. ૧ બાઉલ વઘારેલા મમરા
  3. ૧‌‌ નાની વાટકી ચણા ની દાળ
  4. ૧ નાની વાટકી મિક્સ સેવ(રતલામી,મોરી સેવ,તીખી સેવ)
  5. ૨ નંગ બાફેલા બટાકા
  6. ૧ નંગ ટામેટા
  7. ૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  8. ૧ નાની વાટકી દાળ મ
  9. ૧ નાની વાટકી કોથમીર
  10. ૧ નાની વાટકી મીઠી ચટણી
  11. ૧ નાની વાટકી તીખી ચટણી
  12. ૨ ચમચી લસણ ની ચટણી
  13. તળવા માટે તેલ
  14. ૧ નાની વાટકી મૈં દા નો લોટ
  15. પાણી જરૂર મુજબ
  16. ચાટ મસાલો
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. સજાવટ માટે
  19. કેચઅપ
  20. ચીઝ
  21. મસ્કા દહીં
  22. દાડમ ના દાણા
  23. ટુટી ફ્રુટી
  24. ડુંગળી
  25. ટામેટા
  26. ચેરી
  27. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ વાસણ માં મમરા, ચણા દાળ,સેવ,ટામેટા,ડુંગળી,મીઠું, લીલી ચટણી,મીઠી ચટણી,લસણ ની ચટણી,કોથમીર,બટાકા બધું મિક્સ કરી ને ભેળ બનાવી પછી તેમાં થી બોલ બનવા

    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બનેલા બોલ ને સાઇડ પર રાખીને એક બીજું બાઉલ લઈ ને તેમાં મૈદા નો લોટ લઈ ને તેમાં સહેજ મીઠું નાખી ને પાણી ઉમેરી ને થીક પેસ્ટ બનાવવી.

    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ2ફોટો
    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ2ફોટો
    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બનાવેલ બોલ ને એ ખીરા માં ડીપ કરી ને તળી લેવા.

    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ3ફોટો
    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તળેલા બોલ ને એક સિંગલ સિંગલ બોલ લઈ ને તેને મીઠી ચટણી,લીલી ચટણી અને કેચઅપ થી ડેકોરે ટ કરવુ.

    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મસ્કા દહીં માંથી બોલ બનાવી ને સહુ થી ઉપર. રા ખવો પછી તેના પર ટામેટા,ડુંગળી,અને દાડમ થી ડેકોર ટ કરવું.પછી તેના પર ટૂટી ફ્રૂટી ને ચીઝ અને કોથમીર અને ચેરી થી ગાર્નિશ કરી ને સર્વ કરવી તો.તૈયાર છે નવા જ ટેસ્ટ ની આઈસ્ક્રીમ.

    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ5ફોટો
    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ5ફોટો
    ભેળ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
પર November 05, 2019 18:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ખીચડી
  2. બક્લાવા
  3. સાદા પરોઠા
  4. પંજાબી ખીચડી
  5. દાળ વડા વિથ રગડા હમસ
  1. હાંડી દમ બિરીયાની
  2. સાદા પરોઠા
  3. ક્રિસ્પી કોર્ન
  4. એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10948844
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close