એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ

Jasmina Shah
Jasmina Shah @cook_19142337

#SG2
અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે.

એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ

1 કમેન્ટ કરેલ છે

#SG2
અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાડમ ની કેન્ડી
  2. ૨ દાડમ
  3. ૩ ટેબલસ્પૂન કોર્નફ્લોર
  4. ૩ ટેબલસ્પૂન ખંડ
  5. ૧ ટેબલસ્પૂન ઘી
  6. ૧ ટીસ્પૂન એલચી પાવડર
  7. એપલ હલવા
  8. ૨ એપલ
  9. ૨ ટેબલસ્પૂન રવો
  10. ૧ ટેબલસ્પૂન ચણા નો લોટ
  11. ૮-૧૦ બદામ અને કિસમિસ
  12. ૨-૩ ટેબલસ્પૂન ઘી
  13. ૧/૨ કપ ખાંડ
  14. ૧/૨ કપ દૂધ
  15. ૧ ટીસ્પૂન એલચી પાવડર
  16. જામફળ નો જ્યુસ
  17. જામફળ
  18. સંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાડમ ના દાણા કાઢી તેને ક્રશ કરી તેનો જ્યુશ બનાવી લો.
    ગેસ પર પેન મુકો તેમાં જ્યુશ ઉમેરો પછી તેમાં કોર્નફ્લોર અને ખાંડ ઉમેરી મિક્સ કરોઅને સતત હલાવતા રહો.હવે તેમાં ઘી અને એલચી પાવડર ઉમેરી દો.ઘાટું ના થાય ત્યાં સુધી હલાવતા રહો.

  2. 2

    હવે તેને જ આકાર આપવો હોય તેમાં ઢાળી દો.
    થોડું ઠંડુ થાય એટલે ૧૦ મીનિટ ફ્રીઝ માં સેટ થવા દો.મોલ્ડ માંથી કાઢી ઉપર ટોપરાનું છીણ ભભરાવી સર્વે કરો.

  3. 3

    એક પેન માં ૨ ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં કિસમિસ અને બદામ ઉમેરી ગોલ્ડાન બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરો.હવે તેમાં રવો અને ચણા નો લોટ ઉમેરી ૨ મીનિટ સોતે કરો.

  4. 4

    એપલ ને ખમણી લો અને એક પેન માં નાંખી ૨ મીનિટ સોતે કરો.
    હવે તેમાં ખાંડ અને દૂધ ઉમેરો ને ૫ મીનિટ સોતે કરો.હવે તેમાં રવા વાળું મિશ્રણ ઉમેરી ૫ મિનિટ સોતે કરો.એલચી પાવડર ઉમેરી ૧ મીનિટ સોતે કરી બાઉલ માં કાઢી લો.ઠંડુ અને ગરમ બંને રીતે સર્વે કરી શકાય.

  5. 5

    જામફળ ની છાલ કાઢી મિક્સચર માં પીસી લો.હવે તેને ગાળી લો.તેમાં સંચલ ઉમેરી ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmina Shah
Jasmina Shah @cook_19142337
પર

Similar Recipes