પંજાબી સેવ ટામેટા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ મૂકી.. તેમાં જીરું, હિંગ નાખી તતડે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લસણ નાખો.. ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરી... ટામેટા પોચા પડે એટલે તેમાં લાલ મરચું, મીઠુ, હળદર, સ્વાદ પ્રમાણે નાખી.. નાનો અડધો ગ્લાસ પાણી નાખવું પાણી ઉકલે એટલે તેમાં સેવ નાખી ઉપ્પર કોથમીર નાખી સર્વ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10967864






ટિપ્પણીઓ (2)