રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ મૂકી.. તેમાં જીરું, હિંગ નાખી તતડે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લસણ નાખો.. ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરી... ટામેટા પોચા પડે એટલે તેમાં લાલ મરચું, મીઠુ, હળદર, સ્વાદ પ્રમાણે નાખી.. નાનો અડધો ગ્લાસ પાણી નાખવું પાણી ઉકલે એટલે તેમાં સેવ નાખી ઉપ્પર કોથમીર નાખી સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
-
-
-
-
-
દૂધ વાળુ સેવ ટામેટા નું શાક
#દૂધ#જૂનસ્ટારલગભગ સેવ ટામેટાં બધે બનતું જ હોય છે. અહીંયા રસો કરવા મે દૂધ નો ઉપયોગ કર્યો છે. દૂધ ફાટી ને જે સ્વાદ આપે છે તેના લીધે આ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
-
-
-
મહારાષ્ટ્રીયન સેવ ભાજી (Maharastriyan Sev Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Maharashtrian recipe Amita Soni -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
કોલ્હાપુરી મિસલ
#ઇબુક#day25મિસલ એ મહારાષ્ટ્ર નું ખુબ જ મનપસંદ ફૂડ છે...જે મહારાષ્ટ્ર માં ત્યા ના ટ્રેડીશનલ ઘાટી મસાલા નાખી બનાવા માં આવે છે.. જે સ્વાદ માં સ્પાઇસી હોઈ છે.. મહારાષ્ટ્ર નું ફૂડ તેના સ્પાઇસ માટે જાણીતું છે... ત્યા નો ટ્રેડીશનલ ગોડા(ઘાટી )મસાલો એ બઉ જ બધા સ્પાઈસીસ ભેગા કરી ત્યા ની સ્પેશ્યલ ઘાટી માં દળવા માં આવે છે અને એ જ મસાલા ઘ્વારા મિસલ નો સ્વાદ 4 ગણો વધી જઈ ખુબ જ સરસ ફ્લેવર આવે છે... Juhi Maurya -
-
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
લીલી ડુંગળી અને સેવ નુ શાક (Lili Dungali & Sev Sabji Recipe In Gujarati)
આ શાક ને ખીચડી સાથે ખાઈએ તો ખુબજ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવશો. सोनल जयेश सुथार -
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
-
-
-
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10967864
ટિપ્પણીઓ (2)