મણિપુર ખીચડી ઓટ્ટી
#goldenapron2
Week7
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને આખી રાત પલાળી અધકચરા બાફી લો.. ત્યાર બાદ તુવેર દાણા અને ચોખા ને 10 મિનિટ માટે ધોઈ પલાળી લો..
- 2
કૂકર માં તેલ મૂકી ગરમ થઇ એટલે તેમાં રાઈ તતડાવી.. ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ સાંતળો.. ત્યાર બાદ તેમાં વટાણા અને દાળ ચોખા ઉમેરી ને.... કોથમીર, લીલા મરચા,કોબીજ લીમડો, લાલ મરચું, મીઠુ, હળદર નાખી ને 1 ગ્લાસ પાણી નાખી.. 3 સીટી સુધી પકાવો... ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11078506






ટિપ્પણીઓ