રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઉંનો લોટ, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને મોણ માટેનું તેલ નાખીને મીક્સ કરી લો.
- 2
હવે લોટમાં બાફેલી તુવેરની દાળ ઉમેરો અને મીક્સ કરીને લોટ બાંધી લો.જરૂરી હોય એ મુજબ થોડું પાણી હાથમાં લઈને લોટ બાંધવો. અને કણક સોફ્ટ થાય ત્યાં સુધી મસળતા રહો.
- 3
બાંધેલા લોટને થોડીવાર બાજુમાં રાખી લો. અને નાના ગોળા વાળીને ગોળ ગોળ થેપલા વણી લો.
- 4
ગેસ ચાલુ કરી તવી ગરમ કરીને થેપલા ને શેકીને લો અને બીજી બાજુ પલટાવીને એક ચમચી તેલ નાખીને લાલ થાય ત્યાં સુધી શેકી લો.
- 5
તૈયાર છે તુવેરની દાળ ના થેપલા... સાથે સરસ ટેસ્ટી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીભાજી ઢોકળી
#માસ્ટરક્લાસ#Week 1#Post 1#Teamtreesરવિવારે દરેક ગુજરાતી ની પહેલી પસેદ ..દાળ ઢોકળી ..થોડોક બદલાવ કરીને... ટેસ્ટી બનાવી ... એકવાર બનાવવામાં આવે તો આ જ ખાવાનું મન થશે.. Kshama Himesh Upadhyay -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11040476
ટિપ્પણીઓ