ઢોકળાં કેક
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ, છાસ, આદુ મરચા ની પેસ્ટ ને પાણી ને મીઠું નાખી સરસ મિક્સ કરો ને એક કલાક ઢાંકી ને રેહવા દો.
- 2
હવે એક મોટા તપેલા માં નીચે પાણી મૂકી ને ઉકળવા મુકો.. ખીરા માં સોડા નાખી સરસ ફેટો. તપેલા માં વરાળ નિકળે ત્યારે તેલ થી ગ્રીસ કરેલા વાસણ ખીરું ઉમેરો, ઢાંકણ ઢાંકી વરાળે ચડવા દો ૧૫ મિનીટ મધ્યમ આચે. સિજ્વા દો. ટામેટા સોસ ને કોથમીર કોપરા ની ચટણી ને સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11110293








ટિપ્પણીઓ