Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11178238
કૂકર માં પલાળેલી દાળ બાફી લો
કઢાઇ માં તેલ લઇ જીરું અને હીગ નાખો. એમાં સમારેલ ડુંગળી અને આદુ,મરચાં, લસણ ની પેસટ નાખો.
બરાબર શેકાયા બાદ ટામેટુ નાખો. તે લ છુટુ પડે એટલે મસાલો નાખો.હલાવો.
દાળ ઉમેરો. મીઠું ઉમેરો. ઉકળવા દો.
કોથમીર થી સજાવો. ભાત જોડે પરસો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ