રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ બે બે વખત વ્યવસ્થિત ધોઈ લો પાણી નાખી 15 મિનિટ પલળવા મૂકી દો. પર્યાપ્ત માત્રામાં પાણી અને મીઠું નાખો તથા સીંગદાણા નાખી કૂકરમાં બાફી લો. દાળ ગરી જાય એટલી બાફવાની છે. એ દરમિયાન ટામેટાં લીલાં મરચાં આદું અને લીમડા તૈયાર કરી લો.
- 2
દાણો બફાય જાય અને કુકર ઠંડું થઈ જાય એટલે દાળને ઝેરી અને એકરસ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ તજ લવિંગ અને મેથીને વઘાર કરો. તતડી જાય એટલે હિંગ અને લીમડો નાખી તરત ટામેટા લીલા મરચાં અને આદુ નાંખી દો. મીઠું નાખો અને વ્યવસ્થિત હલાવી લો. ટામેટા ગરી જાય એટલે એમાં લાલ મરચું હળદર અને ધાણાજીરું દાળ નો મસાલો નાખી વ્યવસ્થિત મિક્સ કરી લો.
- 3
બાફેલી દાળ નાખો અને મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી નાખી ગોળ નાખી દાળને ઉકળવા મૂકી દો.
- 4
પાંચથી સાત મિનિટ માટે દાળ ઉકળી જાય એટલે તેમાં લીંબુનો રસ અને કાપેલા ધાણા નાખી લ્યો. ગરમાગરમ દાળ ને ભાત પાપડ અને સલાડ જોડે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
-
-
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
-
-
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
આપણી ગુજરાતી દાળ સામે તો ભલભલી વિદેશી વાનગીઓ પણ ફીકી લાગે. Tejal Vaidya -
-
-
ગુજરાતી દાળ (gujarati dal recipe in gujarati)
#goldenapron3 #week21 , spicy #puzzle word challenge Suchita Kamdar -
-
ગુજરાતી દેશી દાળ (Gujarati Deshi Dal Recipe In Gujarati)
#FFC1#week1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
-
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge! Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
More Recipes
ટિપ્પણીઓ