કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરિયાલી પાવભાજી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરિયાલી પાવભાજી રેસીપી મુખ્ય ફોટો

હરિયાલી પાવભાજી

Rajvi Karia
Rajvi Karia @cook_19214262
I live in foodies heaven SURAT

#શિયાળા
શિયાળા માં લીલોતરી ખાવી ખુબજ જરૂરી છે એટલે હું લાવી છુ હરિયાલી પાવભાજી

#શિયાળા
શિયાળા માં લીલોતરી ખાવી ખુબજ જરૂરી છે એટલે હું લાવી છુ હરિયાલી પાવભાજી

વધુ વાંચો

હરિયાલી પાવભાજી

Rajvi Karia
Rajvi Karia @cook_19214262
I live in foodies heaven SURAT

#શિયાળા
શિયાળા માં લીલોતરી ખાવી ખુબજ જરૂરી છે એટલે હું લાવી છુ હરિયાલી પાવભાજી

#શિયાળા
શિયાળા માં લીલોતરી ખાવી ખુબજ જરૂરી છે એટલે હું લાવી છુ હરિયાલી પાવભાજી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

6 સર્વિંગ્સ
  • 500 ગ્રામપાલક
  • થોડું પુદીનો
  • કોથમીર
  • 3કાંદા
  • 4કાચા લીલા ટામેટા
  • 3કેપ્સિકમ
  • 5બાફેલા બટેકા
  • 7/8લસણ
  • 5-6લીલા મરચા
  • 3મોટી ચમચી પાવભજી મસાલો
  • 1મોટી ચમચી હળદર
  • 1મોટી ચમચી ધાણાજીરું
  • મીઠું સ્વાદ મૂજબ
  • 1મોટી ચમચી ચાટ મસાલો
  • બટર
  • લાદી પાવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને boil કારી ને mixi માં પેસ્ટ બનવા લો તેમાં કોથમીર પુદીનો મરચા પણ નાખી પેસ્ટ બનાવી

    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ1ફોટો
    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ1ફોટો
    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હોવી કઢાઈ માં તેલ અને બટર લઇ ને તેમાં કાંદા કેપ્સિકમ લસણ મરચા વટાણા અને કાચા ટામેટા લઇ ને સાંતળો

    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ2ફોટો
    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ2ફોટો
    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બધા મસાલા નાખવા હળદર ધાણાજીરું મીઠું અને પાવભાજી મસાલો

    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ છૂટે પછી તેમાં બાફેલા બટેકા અને બનાવેલી ગ્રીન પેસ્ટ ઉમેરવી અને બરાબર સાંતળવું બટેકા ને મેશર વડે મેષ કરતા જવું

    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ4ફોટો
    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છેલ્લે તેમાં લીંબુ ઉમેરવું.બટર નાખી ગરમાગરમ serve કરવું

    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી છે તમારી ટેસ્ટી અને હેલ્થી હરિયાલી પાવભાજી

    હરિયાલી પાવભાજી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajvi Karia
Rajvi Karia @cook_19214262
પર December 19, 2019 15:32
I live in foodies heaven SURAT
I get way too much happiness from good food.You know, food is such – it’s a hug for people ❤m foodie and wud love to explore more in food and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વાટી દાળના ખમણ
  2. ત્રીપ્પલ વેજ મન્ચુરિયન  ગ્રીન ફ્રાઇડ રાઈસ 🥗
  3. ઇન્દોરી પોહા
  4. કુંભાણીયા ભજીયા
  5. વેજ હોટ એન્ડ સોર સુપ વીથ ડ્રાય મન્ચુરિયન
  1. ગુંદર પાક
  2. સેન્ડવીચ હાંડવો
  3. આંબા હળદર નું અથાણું
  4. કન પૂરી/રતાળુ પૂરી (Purple Potato Pakora Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11215392
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close