પનીર મખની

#રેસ્ટોરન્ટ
એક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે.
પનીર મખની
#રેસ્ટોરન્ટ
એક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં એક ચમચી તેલ, ૨ ચમચા બટર મૂકી એમાં આદુ લસણ ની પેસ્ટ, ટામેટા, ડુંગળી સાંતળો, તજ, મરી, ઈલાયચી, તજ પત્તું, કાજુ, મીઠું, ૨ ચમચા લાલ મરચું પાવડર ઉમેરી, ૧/૨ કપ ઉમેરી ઢાંકી ને ૧૦ મિનિટ ચડવા દો. બધું નરમ થાય ત્યારે તજ, તેજ પત્તું બહાર કાઢી મિક્સ ઠંડુ થવા દો.
- 2
ઠંડા મિક્સ ને પીસી લો.
- 3
કાપેલા પનીર ને ફરી કઢાઈ મા એક ચમચી તેલ ને બે ચમચી બટર માં સહેજ સાતડો. નરમ થાય એટલે બે ચમચી લાલ મરચું ઉમેરી ને ટામેટાની પેસ્ટ ઉમેરી દેવી. ઢાંકી ને પાંચ મિનિટ પકવો.
- 4
કસૂરી મેથી ને મલાઈ થી સજાવો. ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ