રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના ના લોટ માં મીઠું ઉમેરી મિક્સ કરો.
- 2
હવે તેને નવશેકા પાણી થઈ લોટ બાંધો.
- 3
હવે એ લોટ ને સેવ પડવાના મશીન માં તેલ લગાડી અંદર નાખો.
- 4
હવે ઈડલી ના કુકર માં પાણી ગરમ મુકો અને ઈડલી ની જગ્યા એ સનચા માંથી સેવ પાડી ને મુકો.
- 5
10 મિનિટ માટે સ્ટીમ થવા દો.
- 6
તૈયાર છે આપણા ઇડિયપ્પમ જેને મેં ટોમેટો કુરમાં સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11304992




ટિપ્પણીઓ