દહીવાળા થેપલા

પહેલા ના જમાના માં ઇંગ્લીશ નાસ્તો કોઇ નોતા કરતાં સાદો નાસ્તો કરતાં હતાં એટલે બધા ની હેલ્થ પણ સારી રહેતી હતી પહેલા ના જમાના મા થેપલા,પરોઠા,મુઠીયા, ઢેબરાં એવો જ નાસ્તો કરતાં હતાં એટલે આજે મેં સાદો નાસ્તો મુક્યો છે જે હેલ્થ માટે સારો છે થેપલા ચા અને વઢવાણી મરચા ખુબજ સરસ લાગે છે
#નાસ્તો
દહીવાળા થેપલા
પહેલા ના જમાના માં ઇંગ્લીશ નાસ્તો કોઇ નોતા કરતાં સાદો નાસ્તો કરતાં હતાં એટલે બધા ની હેલ્થ પણ સારી રહેતી હતી પહેલા ના જમાના મા થેપલા,પરોઠા,મુઠીયા, ઢેબરાં એવો જ નાસ્તો કરતાં હતાં એટલે આજે મેં સાદો નાસ્તો મુક્યો છે જે હેલ્થ માટે સારો છે થેપલા ચા અને વઢવાણી મરચા ખુબજ સરસ લાગે છે
#નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
ઘંઉ ના લોટ મીઠું,મરચું હળદર,તેલ,અજમો નાખી બરાબર મોઇ ને દહી થી લોટ બાંધી લો લુઆ પાડી રોટલી ની સાઈઝ જેવા વણી લો અને તવા પર બંને બાજુ તેલ લગાવી શેકી લો થેપલા ને ચા અને વઢવાણી મરચા સાથે ખુબજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
-
પુરી ભાજી
પુરી ભાજી એવો નાસ્તો છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે પુરી ભાજી છોકરાઓને પણ ભાવે અને વડીલો ને પણ ભાવે એવો નાસ્તો છે ઘરમાં આરામ થી બની જાય છે Pragna Shoumil Shah -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
દૂધી-મેથી ના ઢેબરાં(થેપલા)
#ગુજરાતી.....ટ્રેડીશનલ વાનગી નું નામ આવે તો આપણા ગુજ્જુ ઓ ના પ્રિય એવા ઢેબરાં કેમ પાછળ રહી જાય...ગમે તે જગ્યાએ ગુજરાતી ફરવા જાય પણ ઢેબરાં તો સાથે જ લઈ જાય.... Sangita Shailesh Hirpara -
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
મેથી ની ભાજી ના શાક ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4 #Week20 મેથી હેલ્થ માટે બહુ સારી છે અને શિયાળામાં તો એ ભરપૂર આવે છે જનરલી બાળકો મેથીનું શાક બહુ ખાતા હોતા નથી એટલા માટે હું આવી રીતે થેપલા બનાવું છું જેમાં 2 ચમચા લોટમાં એક આખું મેથીનું પૂરીયુ નાખી દહીં તોયે એ થેપલા માંથી એક પણ મેથી નીકળતી પણ નથી અને સહેલાઇથી ગોળ અને રૂ જેવા સોફ્ટ થેપલા થાય છે અને બાળકો ખુશી ખુશી આ થેપલા ખાઈ લિયે છેJagruti Vishal
-
-
થેપલા
#RB14 ગુજરાતી ઓ ના ઘર માં વીક માં એકવાર થેપલા બને છે. ગેસ્ટ આવે ત્યારે થેપલા શાક અચૂક હોય જ છે. Bhavnaben Adhiya -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 આપણા ગુજરાતીની ઓળખ એટલે સાંજના ભોજનમાં થેપલા હોય અને સવારે નાસ્તામાં પણ થેપલાં હોય. Nila Mehta -
-
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
આચારી થેપલા (Aachari Thepla Recipe in Gujarati)
#GA4#week20#થેપલાથેપલા એટલે ગુજરાતી ના ઘર માં બનતો ખુબ સ્વાદિષ્ટ નાસ્તો.. થેપલા ને બનાવી ને રાખી શકાય છે. અને કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. એમાંય સીઝન પ્રમાણે વેરિયેશન કરી શકાય. જેમકે મેથી ના, દૂધી ના, મિક્સ વેજ. ના, અજમાના.. તમે કોઈપણ રીતે બનાવી શકો. આજે મેં અલગ વેરિયેશન કરી આચારી થેપલા બનાવ્યા છે.. એને સોફ્ટ અને ખસ્તા કરવા માટે અલગ વસ્તુ ઉમેરી છે.. Daxita Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#theplઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતીઓનો નાસ્તો એટલે થેપલા. ફરવા જવાનું હોય કે ઘરમાં પણ નાસ્તો કરવો હોય તો થેપલા સૌથી પહેલા યાદ આવે. એમાં પણ થેપલા માંજાત જાતની વેરાઇટી મળે. થેપલા સાથે આથેલા કે તળેલા દહીં મરચા મળી જાય પછી બીજું શું જોઈએ. ગરમા ગરમ ચા સાથે પણ થેપલા ખાવા મળે તો ટેસડો પડી જાય. મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. Priti Shah -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
થેપલા
#ટ્રેડિશનલ#goldenapron3#week8#રોટલી થેપલા એટલે આપણા ગુજરાતી ઓ નું મનગમતું ભાણું. અને એમાંય ખાસ કરીને ક્યાંય પણ વન ભોજન કરવાનું થાય અથવા તો પીકનીક પર જવાનું થાય તો સાથે ટીફીન મા બીજું બધું હોય કે ન હોય પણ આથેલા મરચા દહી અને થેપલા તો ખરા જ... તો આ છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી. Kruti's kitchen -
-
-
મેથી ના મુઠિયાં
#masterclass"જેનો નાસ્તો સારો એની સવાર સારી ને જેની સવાર સારી એનો દાડો સારો "મુઠિયાં તળેલા બાફેલાં વઘારેલા કોઈપણ રૂપે ભાવેજ.. વધુ એક ટ્રેડિશનલ વાનગી ઉમેરો તમારી ડાયરી માં...મેથી ના તળેલા મુઠિયાં. Daxita Shah -
થેપલા (Thepla recipe in Gujarati)
#સાતમ#સુપરશેફ2#સ્નેકસગુજરાતી ઓ ક્યાંય પણ જાય તેમની સાથે મુસાફરીમાં થેપલા તો હોય જ. અથાણું, સુકીભાજી,દહીં કે ચા ગમે તેની સાથે પીરસો. થેપલા વિનાની કોઈ પણ ટુર અધુરી ગણાય. Davda Bhavana -
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
કોથમીર ના થેપલા
#ટ્રેડિશનલ ગુજરાતીમાં તો થેપલા બહુ જ ફેમસ છે મે થેપલા બનાવ્યા છે પણ એને થોડું બીજો shape આપ્યો છ. Roopesh Kumar -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#RC1GujaratiCokpadપીળી રેસીપીગુજરાતના સપેસયલ મેથી ના થેપલા સવારનોનાસ્તામા વખણાય એવા લસણીયા મેથી ના થેપલા daksha a Vaghela -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
કોથમીર ના થેપલા
બાળકો કોથમીર ટાળી ને વાનગી ખાય છે એટલે મેં ઘઉં ના લોટ માં કોથમીર નાખી મસ્ત મજેદાર થેપલા બનાવ્યાં છે આવા વિટામીન વાળા "કોથમીર ના થેપલા " તમે જરૂર થી બનાવો ને તમારા બાળકો ને લંચ બોક્સ માં આપો.⚘#અમદાવાદ Urvashi Mehta -
-
-
-
રાયતા મરચા
https://cookpad.wasmer.app/in-gujrati recipe#અથાણાંઆ રાયતા મરચા જોવા માં જેટલા સરસ લાગે છે એટલા જ સ્વાદિષ્ટ બને છે. આપણે ગુજરાતીઓ ગાંઠિયા સાથે થેપલા,પરોઠા,અને રોટલી સાથે ખાય છે મરચા વગર ના ચાલે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ