સંતરા ની જેલી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સંતરાં નો રસ કાઢી તેને ગરની ની મદદ થી કાઢી લેવુ. હવે એક કિલો સંતરાં માંથી ૬૦૦ મીલી રસ નીકળે...(સંતરા ઉપર આધાર રાખે)
- 2
હવે તેમાં રસ ના સ્વાદ પ્રમાણે ખાંડ નાંખવી જો રસ ખાટો હોય તો પોતાના ટેસ્ટ પ્રમાણે તેમાં ખાંડ નાખવી...મે અહી ચાર ચમચી ખાંડ નાખી છે...હવે ખાંડ નાખ્યા બાદ તેને બરાબર હલાવી નાખવું...
- 3
ખાંડ નાખ્યા બાદ તેમાં ૩ ચમચી કોર્ન ફ્લોર નાખી તેને બરાબર હલાવું..ગાંઠ ના પડે તે રીતે બધું બરાબર મિક્સ કરી નાખવું..
- 4
હવે ગેસ ચાલુ કરી સંતરા ના જ્યૂસ ને ધીમા આંચ પર એક સરખું હલાવતા રેહવું...જ્યાં સુધી રસ જડો ના થઈ ત્યાં સુધી હલાવતા રેહવુ..હવે રસ જાડો થઈ જાય પછી ગેસ બંધ કરી નાખવો...
- 5
હવે એક કાચ નો ગ્લાસ અથવા કાચ નો ઊંડો વાટકા માં બટર લગાવી...તેમાં સંતરા નો રસ ભરી દો...અને તેને પાંચ થી છ કલાક ફ્રીજ માં ઠંડુ કરવા મુકી દેવું...
- 6
પાચ થી છ કલાક ફરીજ માં રહ્યા બાદ તેને બહાર કાઢી તેને ચપ્પુ ની મદદ થી એની ચારે બાજુ ની કોર ઉપર થી ધીમે ધીમે સરખું કરી તેને કાઢી નાખવું...અને ત્યારબાદ તેને મનગમતા આકારમાં કાપવું...અને નાળિયેર ના છીનાં માં કોટિંગ કરી ગાર્નિશ કરવું...નાળિયેર નું છીણું ઓપ્શન લ છે.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચી કેરી ની જેલી
#RB8આ ખાટી મીઠી જેલી બાળકો માં હોટ ફેવરિટ..😋કેરી ની સીઝન માં એકવાર આવી જેલી બનાવવા જેવી..એક દિવસ પણ ડબ્બા માં સ્ટોર નહિ કરી શકો એટલે tempting લાગે છે.. Sangita Vyas -
-
ટામેટા- કોપરા લાડુ(Tomato કોપરા ladoo recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧#દિવાળીસ્વીટ#aanal_kitchen#cookpadindiaઆ એક ખટ્ટી મીઠી સ્વાદિષ્ટ મીઠાઈ જરૂર બનાવજો. તમારા મેહમાન જરૂર ખુશ થઈ જશે. ☺️ Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
ઓરેન્જ જેલી ડેઝર્ટ (Orange Jelly Dessert Recipe In Gujarati)
ઓરેન્જ જેલી ડેઝર્ટ#GA4 #Week26 Shah Mital -
-
-
ટામેટા ના મોદક(Tomato Modak Recipe In Gujarati)
#GCRમોદક ગણેશજીને ખુબ જ પ્રિય હોય છે.. હેલ્થ માટે બેસ્ટ એવાં ટામેટા નાં મોદકનો પ્રસાદ કાલે બપોરે બાપ્પા ને ધરાવવા માટે બનાવી લીધા છે઼...ટામેટા.. નાં મોંદક ખાવા થી સ્વાદ માં ગળપણનુ બેલેન્સ થઈ જાય છે.. કેમકે ટામેટા ની ખટાશ સાથે ખાંડ ઉમેરો એટલે સ્વાદ લાજવાબ.. Sunita Vaghela -
સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)
#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી.. Radhika Nirav Trivedi -
ઓરેન્જ જેલી
મારી દીકરી ની ફરમાઇશ.... મમ્મી તમને જેલી બનાવતા આવડે???? મમ્મી એ બનાવી દીધી.... Bindiya Shah -
સંતરા નું જ્યૂસ (Orange Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#સંતરા#seasonalfruit Keshma Raichura -
-
બટર કોકોનટ કુકીઝ(Butter coconut cookies recipe in Gujarati)
#મોમઆજે મેં મારી દીકરી ની પસંદગી ના કુકીઝ બનાવ્યા છે.એને ખૂબ જ ભાવે છે.અને એની સ્કૂલ ની બધી ફ્રેન્ડસ ને પણ ભાવે છે.અવારનવાર હું એને બનાવી આપું છું. Bhumika Parmar -
-
-
કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)
#GA4#Week18કોપરા માં વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન જેવા તત્વો હોય છે. હાડકા મજબુત બને છે, ખાંસી, ફેફસાં ના રોગ અને ટીબી જેવા રોગ માં ઉપયોગી છે,મસ્તિક સ્વસ્થ રહે છે. નોંધ:- આજ રીતે તલ અને મગફળી ની પણ ચીકી બનાવી શકાય છે. jignasha JaiminBhai Shah -
-
-
જેલી (Jelly Recipe In Gujarati)
ના અગર અગર,ના જીલેટિન પાઉડર..તો પણ પરફેક્ટ જેલી બનાવી છે..મારી આ રેસિપી જોઈ ને તમે પણ પ્રેરિત થશો.. Sangita Vyas -
-
ગ્રેપ્સ ડિલાઈટ (Grapes Delight Recipe In Gujarati)
#cookpadindia#cookpad_gu#લીલી _દ્રાક્ષ#સ્વીટ#dessertઆજે મે લીલી દ્રાક્ષ માં થી આ ડિલાઈટ પ્રથમ વખત જ બનાવ્યું છે .સરસ બન્યું છે .માપ પરફેક્ટ રાખી ને ટ્રાય કરવા જેવું .છે . Keshma Raichura -
-
More Recipes
ટિપ્પણીઓ