રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થોડું બટર મૂકીને આદુ-લસન-મરચાં ની પેસ્ટ ને શૅકી લૉ.થોડીવાર પછી તૅમા ચણા ના લૉટ ને પણ શૅકી લૉ. મૅરીનૅશન માં દહીં, અજમો, બટર,ચણા નો લોટ, મીઠું, લાલ મરચું અને ઘી નાખી દો. પછી તેમાં આદુ-લસણ અને મરચાં ની પેસ્ટ પણ નાખી દો.
- 2
પછી પનીર ને ક્યુબ શૅપ મા કાપી લૉ. શિમલા મરચાં,કૉલી ફલાવર, ડુંગળી, નાની બટાકી અને પાઈનૅપલ ને પણ કાપી લો. આ બધા ને મીકસ કરી ને મૅરીનૅટ કરવા માટે દસ મિનિટ સુધી મૂકી રાખૉ.
- 3
પછી નોન સ્ટીક પાન મા બટર મૂકી નૅ ધીમા તાપે શૅકી લૉ. ગરમા ગરમ પનીર ટિકકા તૈયાર છૅ. તેની પર પનીર મસાલા પાવડર સ્પ્રિનકલ કરો. પનીર ટિકકા ને લીલી ચટણી અને માયો ડીપ સાથે સર્વ કરૉ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી. #GA4 #Week19 Sneha Raval -
તવા ડિલીસ્યસ ડિનર
#તવા#એનિવર્સરીતવા ડિલીસ્યસ ડિનર માં બધી જ રેસિપી તવા માં બનાવી છે. તવા કોર્ન કેપ્સીકમ, તવા બટર નાન, તવા પૂલાવ, તવા મસાલા પાપડ Tanvi vakharia -
-
-
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
-
પનીર ટીક્કા
#૨૦૧૯#તવાગ્રીલ કે તવા માં બનતા પનીર ટિક્કા સૌને પસંદ આવે છે અને ખુબ ટેસ્ટી લાગે છે પાર્ટી કે પીકનીક માટે એકદમ સરસ રેસીપી છે Kalpana Parmar -
તવા પનીર બર્ગર
#તવાબર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2#week2#paneer bhurjiઆ વાનગી મે ટીવી માં વિવિધ શહેર ની મુલાકાત લેવા નો કાર્યક્રમ આવતો હતો.. તેમાં અમૃતસર ની મુલાકાત લેવાનું આવતું હતું. તેમાં ત્યાં ના ઢાબા ની રીત થી બનાવતા હતા તેથી તેમાંથી બનવાની પ્રેરણા મળી... Kajal Mankad Gandhi -
-
-
-
તંદુરી વેજ પનીર ઈડલી ટીકા (Tandoori Veg Paneer Idli Tikka Recipe In Gujarati)
સૌ ને પ્રિય એવુ સ્ટાર્ટર એટલે પનીર ટીકા... ખરું ને..?!🥰આજે પનીર ટીકા મેં નાની ઈડલી અને આલુ જોડે સગડી પર બનાવ્યું જેથી એનો ઓરીજીનલ સ્વાદ આવે... ખૂબ જ સરસ બન્યું... Noopur Alok Vaishnav -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
તંદુરી આલુ ટિક્કા
#તવા#૨૦૧૯મારી અને મારા ફેમીલીની મનપસંદ ડીશ છે આ આલુ ટીક્કા.. શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે... આ ટીક્કા મેં તંદુર વગર તવા પર જ બનાવ્યા છે પણ આ ટીક્કા નો ટેસ્ટ તંદુર માં કરેલા ટીક્કા જેવો જ આવે છે. તે તમે પણ જરૂર બનાવજો તંદુરી આલુ ટીક્કા... Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11299091
ટિપ્પણીઓ