રાંધવાની સૂચનાઓ
- 1
૨ ટેબલ સ્પૂન પાણી સાથે પાલક અને લીંબુ નો રસ ઉમેરી મિક્સર મા પીસી લેવુ. લોટ મા મીઠું મેળવી ઘી બરાબર મિક્સ કરી કરવી.પછી પાલક વળી પેસ્ટ નાખી લોટ બાંધી દેવો.
- 2
લોટ ના સરખા ભાગ કરવાના.પુરણ ની સામગ્રી એક બાઊલ મા મીક્સ કરવી.લોટ માથી નાની પૂરી વણી તેમા પુરં ભરવુ. બંધ કરી મેંદો નુ આટામણ લઈ પરોઠા વણવા. તવી પર ઘી થી સેકિ લેવા. પછી દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Sonal Naik know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11319255







ટિપ્પણીઓ