કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટંટ હાંડવો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટંટ હાંડવો રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટંટ હાંડવો

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
Ahmedabad

#લીલી

#લીલી

વધુ વાંચો

ઇન્સ્ટંટ હાંડવો

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
Ahmedabad

#લીલી

#લીલી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • 100g ચણાનો લોટ
  • 1છીણેલુ ગાજર
  • 1/4 કપછીણેલ કોબીજ
  • 1ઝીણું સમારેલ ટમેટું
  • 2ઝીણી સમારેલી લીલી ડુંગળી
  • 1/4 કપઝીણું સમારેલ કેપ્સીકમ
  • 1/4 કપલીલી તુવેર અને વટાણા અધકચરા વાટેલા
  • 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ નાખી
  • દોઢ થી બે કપ છાશ
  • 1 ચમચીતેલ વધાર માટે
  • 1 નાની ચમચીરાઈ જીરું
  • 1 નાની ચમચીતલ
  • 4-5લીમડા ના પાન
  • 1/2 નાની ચમચીહીંગ
  • 1 નાની ચમચીલાલ મરચું
  • 1/2 નાની ચમચીહળદર
  • 1 નાની ચમચીધાણા જીરું
  • સ્વાદ મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર, કોબીજ, ટમેટું, કેપ્સીકમ,ડુંગળી, વાટેલા તુવેર અને વટાણા તથા આદુ મરચાં ની પેસ્ટ નાખી તેમા ચણા નો લોટ ઉમેરવો

  2. 2

    તેમાં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું નાખી છાશ થી ખીરું તૈયાર કરવું

  3. 3

    એક નોન સ્ટીક પેનમાં તેલ નાખી તેમા રાઈ જીરું, તલ, લીમડો તતડાવી તૈયાર કરેલ ખીરું પાથરવુ અને ઢાંકી ધીમી આંચ પર એક સાઇડ 3-4 મીનીટ થવા દેવું પછી બીજી બાજુ પણ આવી રીતે પકાવી લેવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
પર January 06, 2020 16:48
Ahmedabad
working woman with cooking skills 😉
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વઢવાણી મરચાનું અથાણું (આથેલા વઢવાણી મરચાં)
  2. અડદિયા પાક
  3. જલેબી
  4. પાન કોકોનટ લડુ (Pan Coconut Laddu recipe in gujarati)
  5. બટેટાની ચિપ્સ
  1. મેથી મટર મલાઈ
  2. કોલ્ડ કોફી
  3. રગડા પેટીસ
  4. ક્રિસ્પી ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11339002
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close