રાંધવાની સૂચનાઓ
- 1
મેથી મટર મલાઈ બનાવવા માટે સૌપ્રથમ અેક કડાઈ મા તેલ મુકી તેમા ડુંગળી ટમેટા અને લસણની કળીઓ ને થોડુ સાતળી લ્યો પછી તેને મીકસર મા ગ્રેવી બનાવી લ્યો પછી એક કડાઈ મા મેથી ને ચડવા દયો થોડી વાર, માટે વટાણા પણ ગરમ પાણી મા બાફી લ્યો, એક કડાઈ મા તેલ મૂકીને તેમા થોડુ જીરુ નાખો પછી તેમા હીંગ ઉમેરો પછી તેમા ગ્રેવી ઉમેરો તેને ચડવા દયો થોડી વાર માટે પછી બધા મસાલા ઉમેરીને તેમા વટાણા અને ભાજી ઉમેરો થોડી વાર ચડવા દયો પછી તેમા મલાઈ અને કોથમીર નાખી ગરમ પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર કી ઘુઘરી
નૉથ ઈન્ડિયા એમ પી,યૂ પી મા ઠંડી ના સીજન મા બનતી મટર ની રેસીપી નાસ્તા મા બનાવે છે. શિયાળા મા તાજી,ફેશ કુમળી,હરી મટર આવે છે પ્રોટીન અને ફાઈબર થી ભરપુર પોષ્ટિક રેસી પી છે .#ઇબુક૧#નાસ્તો Saroj Shah -
-
-
-
-
મેગી નૂડલ્સ કટલેટ
#સ્નેક્સ# મેગી તો બધાએ બહુ ખાધી હશે,પણ આજે મેગી માંથી નવી વાનગી બનાવીશું. જે બાળકોને મોટા સૌને પ્રિય અને પાર્ટી સ્નેક માટે પણ શ્રેષ્ઠ છે. Zalak Desai -
મેથી મટર મલાઈ (Methi Mutter Malai Recipe In Gujarati)
#MW4શિયાળા ની ઋતુ માં બધા લીલાં શાકભાજી ને નવી રીતથી બનાવીએ તો બાળકો પણ હોંસે હોંસે ખાઈ લે... Pannaben -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MW4#મેથીનું શાક Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11338688
ટિપ્પણીઓ