કોલ્ડ કોફી

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#ઇબુક૧
# પોસ્ટ ૪

કોલ્ડ કોફી

#ઇબુક૧
# પોસ્ટ ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઠંડુુ દૂધ(ફુુલ ફેટ)
  2. 2 ચમચીકૉફી
  3. 3 ચમચીખાંડ
  4. 2સ્કુપ આઈસ્ક્રીમ
  5. ગાર્નિશીગ માટે :-
  6. વ્હીપ ક્રીમ
  7. 5વેફી ચોકો રોલ
  8. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ લઇ તેમા કૉફી અને ખાંડ મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેમા વેનીલા આઈસ્ક્રીમ ઊમેરી તેને મિક્સરમાં ચર્ન કરી લો

  3. 3

    ત્યારબાદ તેને ગ્લાસ મા કાઢી ઉપર થી વ્હીપ ક્રીમ અને વેફી ચોકો રોલ,ચોકલેટ સીરપ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

ટિપ્પણીઓ

Similar Recipes