કોનૅ ઈન સ્પિનાચ કરી
# લીલી
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ ને બલાનચ કરી લો.મીકસી મા કૃશ કરો.
- 2
મકાઈ ને બાફી દાણા કાઢી લો.
- 3
પેન મા ઘી મુકી ડુંગળી ઝીની સમારેલી નાખી સાતળો.તેમા ટામેટા લીલા લસણ ને મીકસી મા કૃશ કરેલા નાખો.હલાવો.
- 4
બધુ ચડી જાય પછી તેમા મીઠુ,લાલ મરચુ,ધાના જીરુ,ગરમ મસાલો લીલુ લસણ મીકસ કરો.
- 5
તેમા પાલક કૃશ કરેલી નાખી 10 મીનીટ ઉકળવા દો.
- 6
તેમા મકાઇ ના દાણા નાખી મીકસ કરી ઢાકી દો.
- 7
સવઁ કરતા તેમા ક્રીમઉપર થી નાખો.ગરમાગરમ પરાઠા કે જીરા રાઇસ સાથે સવઁ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11359396














ટિપ્પણીઓ