કપુચીનો કોફી

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#ઇબુક૧
#૧૧
શિયાળાની ઠંડી મા ગરમ ગરમ જાગદાર ,કેફે સ્ટાઇલ કોફી પીવા મળી જાય તો દિવસ શાનદાર બની જાય.

કપુચીનો કોફી

#ઇબુક૧
#૧૧
શિયાળાની ઠંડી મા ગરમ ગરમ જાગદાર ,કેફે સ્ટાઇલ કોફી પીવા મળી જાય તો દિવસ શાનદાર બની જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
3 સર્વિંગ્સ
  1. 3ટે.સ્પુન કોફી
  2. 6ટે.સ્પુન સુગર પાવડર
  3. 3 કપદુધ
  4. ચોકલેટ સિરપ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોફી લઈ તેમા સુગર નાખી 3સ્પૂન પાણી નાખી બીટ કરો અથવા ફેટી લો.

  2. 2

    5મીનીટ સુધી ઈલેટ્રીક બીટર થી બીટ કરો.ફ્લપી વ્હીપ ક્રીમ જેવું રેડી થશે.ઈલેટ્રિક બીટર ન હોય તો હેન્ડ બીટર થી ફેટી શકો છે.

  3. 3

    ગેસ પર દુધ ગરમ મુકો.કપ મા એક એક સ્પુન વ્હીપ થયેલી કોફી મુકો.તેના પર ગરમ દુધ રેડો.

  4. 4

    ઝાગદાર કોફી કપ રેડી થશે તેના પર 1/2ટી.સ્પુન કોફી વ્હીપ ઉમેરો. અને ચોકોલેટ સીરપ થી ગાર્નિશ કરો. રેડી છે કપુચીનો કોફી મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes