રવા ઢોસા
#મદ્રાસી રેસીપી
#goldenappron2
#week 8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં રવો લેવો પછી તેમાં ચોખાનો લોટ અને મેંદો ઉમેરી મિક્સ કરવું અને પછી તેમાં બે ચમચી દહીં થોડું પાણી મિક્સ પછી તેણે ઢાંકી અને અડધી કલાક માટે રેસ્ટ અડધી કલાક પછી તેને ખોલી અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર લીલા મરચાં અને ડુંગળી નાખી થોડું મરી પાવડર નાંખી અને મિક્સ હવે તેને એક પેનમાં તેલ નાખી ઢોસો બને સાઈડ બ્રાઉન થાય ત્યાં સુધી હવે આપણો રવા dosa તૈયાર છે
- 2
તેને ગરમ ગરમ ટમેટાની ચટણી અથવા કહે છે અથવા નાળીયેર ની ચટણી સાથે સર્વ કરી શકાય
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
ઈન્સ્ટન્ટ રવા ઢોસા
#ડીનરખૂબ જ સરળ અને ઓછા સમય માં થઈ જાય એવી રેસિપી છે. લોકડાઉન માટે બેસ્ટ રેસિપી છે. ઘરે હોય એટલે સામાન માં જ બની જાય અને આ ઢોસા માં ન તો દાળ ચોખા પલાળવા ની જરૂર ન તો આથો લાવવા ની જરૂર. તર જ ખીરૂ બનાવી ને ઢોસા ઉતારી લેવાં. Sachi Sanket Naik -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
ઇન્સ્ટન્ટ રવા ડોસા
#લોકડાઉન#પોસ્ટ7ડોસા બધા ના ફેવરેટ હોય છે. પણ આથો લાવો અને પકડવું એ પ્રક્રિયા ને લીધે ઘણી વાર આપણે આળસ કરી જતા હોઈએ છીએ નાસ્તા મા બનાવવા મા. આજે હું એકદમ સરળ અને જલ્દી બની જાય એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ રવા ડોસા ની રેસીપી શેર કરીશ જે તમને બધા ને પસંદ આવશે. Khyati Dhaval Chauhan -
-
-
ચિલી ગાર્લિક ઈન્સ્ટન્ટ રવા ઢોસા(chili garlic instant rava dosa in gujarati recipe)
#goldenapron3Week21# સ્નેક્સરવો ખાવામાં ખૂબ જ હળવો તેમજ પાચનમાં પણ ઝડપથી પાચન થઈ જાય છે તેથી તમે તેની કોઈ પણ આઈટમ બનાવી ને snakes માં લઈ શકો છો મેં અહીં રવાના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવ્યા છે તે ફક્ત ૫ થી ૭ મિનિટમાં બની જાય છે તેના નાના-મોટા સૌને પસંદ પડશે તમે આમાં તમારી ઈચ્છા અનુસાર વેજીટેબલ પણ એડ કરી શકો છો parita ganatra -
-
-
સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ (Salty Cheese Rava Nuggets Recipe In Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે ચીઝી અને સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે સોલ્ટી ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3#flavour1 Nayana Pandya -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11370058
ટિપ્પણીઓ