બ્રેડ ની કિનારી કાઢી તેના પર બટર અને લીલી ચટણી લગાવી દો.
2
બધા જ શાક ને ગોળ ગોળ કાપી લો.
3
એક બ્રેડ ની સ્લાઈસ મુકો તેના પર કાકડી ને ગોઠવો પછી બટેટા ને ગોઠવી ચાટ મસાલો નાખી બીજી બ્રેડ મૂકી તેના પર બીટ અને ટામેટા ને ગોઠવી ચાટ મસાલો નાખી ત્રીજી બ્રેડ મૂકી મનપસંદ રીતે કાપી ને પીરસો.
ટિપ્પણીઓ