રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા લઈને પાંચ મિનિટ માટે પલાળી દો
- 2
પૌવા પલળી જાય ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
હવે તેમાં રવો દહીં મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી લો અને તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો
- 4
હવે એક બાઉલમાં ટામેટાં ડુંગળી કેપ્સીકમ કોથમીર લઈ તેમાં મીઠું નાખીને બરાબર હલાવી લો
- 5
હવે લઇ તેમાં થોડું તેલ મૂકી તેમાં આ પેસ્ટને મૂકો ત્યારબાદ તેના પર આ બધા શાકભાજીને મૂકો હવે તેને ચડવા દો
- 6
હવે તે બરાબર ચડી જાય એટલે પૌવાનો ઉત્તપમ તૈયાર છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11487121



















ટિપ્પણીઓ (4)