ઉત્તપમ(Uttapam recipe in Gujarati)

Mita Mer
Mita Mer @Mita_Mer

ઉત્તપમ(Uttapam recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો પૌવા
  2. 3 ચમચીરવો
  3. 2 ચમચીદહીં
  4. 1 નંગસમારેલી ડુંગળી
  5. 1 નંગસમારેલુ કેપ્સીકમ
  6. 1 નંગસમારેલું ટમેટું
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  9. 2 ચમચીસમારેલી કોથમીર
  10. અડધો ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌવા લઈને પાંચ મિનિટ માટે પલાળી દો

  2. 2

    પૌવા પલળી જાય ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    હવે તેમાં રવો દહીં મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી લો અને તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો

  4. 4

    હવે એક બાઉલમાં ટામેટાં ડુંગળી કેપ્સીકમ કોથમીર લઈ તેમાં મીઠું નાખીને બરાબર હલાવી લો

  5. 5

    હવે લઇ તેમાં થોડું તેલ મૂકી તેમાં આ પેસ્ટને મૂકો ત્યારબાદ તેના પર આ બધા શાકભાજીને મૂકો હવે તેને ચડવા દો

  6. 6

    હવે તે બરાબર ચડી જાય એટલે પૌવાનો ઉત્તપમ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

Similar Recipes