ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી.

#ચટણી નારિયેલ ચટણી તો બધી જગ્યા એ મળતી જ હોય છે. પણ રેડ ચટણી નો સ્વાદ પણ એટલો સરસ લાગે છે કે તેને મોસ્ટલી બધીજ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે સર્વ કરવા માં આવે છે. ઘરમાં તો આ ચટણી બનાવવા ફક્ત 5 થી 10 મિનીટ લાગે છે. તો ચલો આજે જ બનાવી એ ઓથેન્ટિક સ્ટાઈલ સાઊથ ઈન્ડીયન રેડ ચટણી..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદા ટમેટાને નાના નાના કાપીને સાઈડ પર રાખો.
- 2
હવે એક પેન માં તેલ નાખી કાંદા નાખો. થોડુ સાંતળાઈ જાય એટલે તેમાં ટમેટા,લસણ, દાળીયા,ચણાની દાળ, નારીયેળ,આખૂ જીરૂ, આખા ધાણાં
લીલા મરચાં, આદૂ, સૂકૂ લાલ મરચાં,હળદર,લાલ મરચું અને મીઠું નાંખી તેને સાંતળી લો.અને બરાબર મિક્સ કરી લો.હવે તેને એક બાઉલ માં ઠંડુ કરવા કાઢી લો. - 3
હવે તે ઠંડુ થાય એટલે મીક્સર માં ક્રશ કરી ને સ્મૂધ પેસ્ટ બનાવો.જરૂર લાગે તો પાણી એડ કરવૂં.(લાલ મરચુ કે મીઠું ઓછુ લાગે તો એડ કરી શકાય)
- 4
વઘાર માટે: (અહીં મે વધાર કર્યો નથી કેમકે બહાર વઘાર કરેલી નથી મપ્ળતી પણ જેને વઘાર કરવી હોય એ આમ કરી શકે છે)
હવે એક પેન માં 2 ચમચી જેટલૂ તેલ લઈને તેમાં રાય નાંખી ક્રેકલ થવા લાગે એટલે તેમાં અડદની દાળ નાખી બ્રાઉન કલર થવા લાગે એટલે તેમાં લીમડો અને 1સુકુ લાલ મરચું નાખી બાઉલ માઅં કાઢેલ ચટણી પર વઘાર કરી ઈડલી,ડોસા તેમજ સાઉથ ઈન્ડીયન બધી જ રેસીપી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ