રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં દહી,ઘી અને ખાંડ ને મીક્ષ કરો.બરાબર મીક્ષ કર્યા બાદ મેંગો પલ્પ મીક્ષ કરો.
- 2
ત્યારબાદ મિલ્ક પાઉડર મીક્ષ કરવું.હવે રવો અને મેંદો મીક્ષ કરવું.હવે મિશ્રણ ને અડદો કલાક રેસ્ટ આપવુ..
- 3
અડદો કલાક રેસ્ટ આપ્યાં પછી એલચી પાવડર અને એસેન્સ નાંખી મીક્ષ કરવું.ફોટા માં બતાવ્યા મુજબ ટુટી ફ્રૂટી ને મંદા માં મીક્ષ કરો જેથી ટુટી ફ્રૂટી કેક માં નીચે ના જાય.
- 4
હવે બેકીંગ પાવડર,બેકીંગ સોડા અને ડ્રાય ફ્રુટ નાંખી હળવા હાથે મીક્ષ કરવું.ત્યારબાદ કેક પેન ઘી થી ગ્રીસ કરી બટ્ટર પેપર મુકી તે પણ ઘી થી ગ્રીસ કરવું જેથી કેક બન્યા પછી સહેલાઈથી નીકળી શકે.
- 5
મિશ્રણ ને પેન માં પાથરી પ્રીહિટ કરેલાં વાસણ માં મુકવું અને ગેસ બિલકુલ સ્લો કરી દેવું.15 મિનિટ બાદ મિશ્રણ થોડું ફુલશે.હવે તેની ઉપર ટુટી ફ્રુટી અને ડ્રાય ફ્રુટ થી ડેકોરેશન કરી ફરીથી ઢાંકી દેવું.45 મિનિટ બાદ કેક માં છરી નાંખી ને ચેક કરવું.જો કેક છરી ને ના ચોંટે તો સમજવું કેક રેડી થઈ ગઈ છે.
- 6
10 મિનિટ બાદ હવે કેક ને અનમોલ્ડ કરવી.કેક ઠંડી થયાં બાદ કાપવી અને સર્વ કરવી.
Similar Recipes
-
-
-
વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૧#વિકમીલ૨ Komal Khatwani -
-
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
-
મેંગો ટોસ્ટ આઈસક્રીમ કેક (Mango Toast Icecream Cake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
ટુટી ફ્રુટી કપ કેક
#નાસ્તોકપકેક અને કોફી નુ કોમ્બિનેશન પરફેક્ટ છે સાન્જ અને સવાર ના નાસ્તા ટાઈમ માટે. Nilam Piyush Hariyani -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingMade by my daughter 😍😍 Heena Dhorda -
ખજુર ડ્રાયફ્રુટસ કેક (Dates Dryfruits Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking_recipe#Nooil_recipe#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
મેગો શીખંડ..કેરી એ ફળોનો રાજા છે, આપણે અનેક વાનગીઓ બનાવીએ છે. મે આજે શીખંડ બનાવ્યો છે.ખૂબ જ સરળ રેસિપી છે. Mita Shah -
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
-
મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat
#માઇઇબુકગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે. Vrutika Shah -
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
-
ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ Deepa Patel -
ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ Deepa Patel
More Recipes
ટિપ્પણીઓ