કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી મુખ્ય ફોટો

ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#ફ્રૂટ્સ
આ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે

#ફ્રૂટ્સ
આ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે

વધુ વાંચો

ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#ફ્રૂટ્સ
આ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે

#ફ્રૂટ્સ
આ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૪ જણ
  • ૪ કપ દૂધ
  • ૫ ટેબલસ્પુન ખાંડ
  • ૧ ૧/૨ ટેબલસ્પુન કસ્ટરડ પાવડર
  • ૨ ટેબલસ્પુન ચોખા
  • ૧/૨ કપ મિક્સફ્રૂટ્સ
  • ૧/૪ કપ નટ્સ
  • ૨ ટેબલસ્પુન। કન્ડેન્સ મિલ્ક
  • ૧ ટેબલસ્પુન જેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પહેલા દૂધને બે ભાગ મા વહેંચી દો હવે એક વાસણમાં ૨ કપ દૂધ લઈ એમા ખાંડ ૩ ટેબલસ્પુન અને ઓગાળેલો ક્સટર્ડ પાવડર ઉમેરી થોડું થીક અ્વુ કસ્ટરડ બનાવી લો ગાંઠા ન રહે એ રીતે

    ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બનેલા કસ્ટરડ મા સમારેલા ફુર્ટસ ઉમેરી સાઇડમા રાખે

    ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજું ૨ કપ દૂધ ગરમ કરવા મુકો એમા પલાળેલા ચોખા ઉમેરી ચોખા ચડી જાય સુધી થવાદો હવે કન્ડેન્સ મિલ્ક ઉમેરી જરુર પુરતી ખાંડ ઉમેરી મિશ્રણને થીક થવાદો એમા નટ્સ અને જેલી ઉમેરી દે

    ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એસેમ્બલ કરવા માટે ગ્લાસમાં કસ્ટરડનુ લેયર પછી રાઇસવાળુ લેયર આવી રીતે લેયર કરો ઠંડું કરી સર્વ કરો

    ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
પર February 03, 2020 11:16
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેંગો મુઝ કૅક
  2. સ્ટફડ પાન ગુલકંદ બહાર
  3. ન્યુટ્રીસિયસ ડ્રાયફ્રૂટસ કેન્ડી
  4. બનાના સ્ટ્રોબેરી ચીજકેક સલાડ
  5. બ્લેક કરન્ટ જામ
  1. ફ્રેશ ઓરેન્જ ગ્રેપ જ્યૂસ
  2. મેંગો આઇસ્ક્રીમ વિથ ચોકલેટ મેંગો
  3. દાલ બાટી
  4. વેજીટેબલ પૅનકૅક્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11507650
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close