રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલ એક તપેલીમાં૩ ગ્લાસ પાણી ગરમ કરવૂ અને અએ ની અંદર જીરુ,અજમા,વાટેલા લીલા મરચા અને સ્વાદ મૂજબ મીઠુ નાખી અને ઉકાડી લેવૂ પછી ગેસ બંધ કરી દેવો,પછી
એક મોટા બાઉલ માં મકાઈ નો લોટ લેવા નો પછી - 2
ગરમ કરેલા પાણી વડે પરોઠા જેવો લોટ બાધવો,અને ૫ મીનીટ રેવા દેવો, ત્યાર બાદ તે ને બાટી નો શેપ આપવો,તૈયાર કરેલ બાટી ન ઓવન કે કૂકર માં શેકી લેવી,પછી ઘી મા ડીપ કરવી.
- 3
દાલ બનાવવા માટે એક કૂકર માં બધી દાળ બાફી લેવી,બફાય ગયા પછી,એક તપેલીમાં 2ચમચા તેલ ગરમ કરવૂ,તેમા વધાર માટે આખૂ જીરુ,હીગ,આદૂ,ડૂગડી નાખી સાતડી લેવૂ હવે તે મા ૧ ચમચી લાલ મરચૂ,૧ચમચી હડદર નાખી હલાવો પછી તેમા ફટાફટ 3ગ્લાસ પાણી ઉમેરો અને ફરી લાલ મરચૂ,હરદર,મીઠૂ વગેરે ઉમેરી ઉકડ વા દો બધૂ બરાબર ઉકડી જાઈ એટલલે ગેસ બંધ કરી દેવો,હવ આપનડે જે લશન ની ચટની બનાવી હોય તે ને આપડે એક પેન માં ૨ચમચી તે લ ગરમ કરવા નૂ તેલ મા લશન ની ચટની ૨ચમચા નાખીશુ,પછી તે મા ૧નાની વાટકી પાણી ઉમેરો અને ખદખદવાદો તેલ છુટૂ પડે એટલે ગેસ બંધ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
-
-
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
-
-
-
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
-
-
-
દાલ બાટી
#માઇલંચહેલો, ફ્રેન્ડ્સ આજે મેં લંચમાં મારી રીતથી ઇનોવેશન કરીને દાલ બાટી ની રેસીપી બનાવી છે જેમા મેં અપપ્મના સ્ટેન્ડમાં બાટી બનાવી છે. જે જલ્દી બની જાય છે. તો તમને આ રેસિપી જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ