૨૦૦ ગ્રામ પાકા લાલ ટામેટા • ૧૦૦ ગ્રામ જાડી સેવ • ૩ ટેબલસ્પુન તેલ • ૧/૪ ટી સ્પુન રાઈ • ૧/૪ ટી સ્પુન હીંગ • ૧ ટેબલસ્પુન ધાણાજીરુ • ૧/૨ ટેબલસ્પુન ગરમ મસાલો • મીઠુ સ્વાદ અનુસાર • પીંચ હળદર • ૨ ટેબલસ્પુન લસણની ચટણી • ( લસણ ૮ કળી, ૨ લવિંગ, નાની તજ, નાનું બાદીયાનુ ફુલ • ધાણા જીરુ, લાલમરચુ )