ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ

#ફ્રૂટ્સ
આ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે
ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ
#ફ્રૂટ્સ
આ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂધને બે ભાગ મા વહેંચી દો હવે એક વાસણમાં ૨ કપ દૂધ લઈ એમા ખાંડ ૩ ટેબલસ્પુન અને ઓગાળેલો ક્સટર્ડ પાવડર ઉમેરી થોડું થીક અ્વુ કસ્ટરડ બનાવી લો ગાંઠા ન રહે એ રીતે
- 2
હવે બનેલા કસ્ટરડ મા સમારેલા ફુર્ટસ ઉમેરી સાઇડમા રાખે
- 3
બીજું ૨ કપ દૂધ ગરમ કરવા મુકો એમા પલાળેલા ચોખા ઉમેરી ચોખા ચડી જાય સુધી થવાદો હવે કન્ડેન્સ મિલ્ક ઉમેરી જરુર પુરતી ખાંડ ઉમેરી મિશ્રણને થીક થવાદો એમા નટ્સ અને જેલી ઉમેરી દે
- 4
એસેમ્બલ કરવા માટે ગ્લાસમાં કસ્ટરડનુ લેયર પછી રાઇસવાળુ લેયર આવી રીતે લેયર કરો ઠંડું કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નટી બો્કનવ્હીટ પુડીંગ
#દૂધઆ પુડીંગ ખૂબ જ ટેસ્ટી છે.જેમા ઘંઉનાફાડાનો ઉપયોગ થયો છે.ઠંડુ પણ સરસ લાગે છે અને ગરમ પણ. VANDANA THAKAR -
ચીઝી પ્રીઝેલ
#મૈંદાઆ એક જર્મન રેસીપી છે.જે ઉપરથી કિ્સપ અને અંદરથી સોફ્ટ એવી એક અલગ પ્રકારની બ્રેડ જે ઈષ્ટ થી બનાવાય છેપણ આજે આ ઈષ્ટ વગર બનાવી છે . જે દેખાવમાં તો સુંદર છે જ પણ ટેસ્ટ મા પણ બેસ્ટ છે. VANDANA THAKAR -
લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક
#GujaratiSwad#RKS#લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯અત્યારે લીલાં ધાણા અને લીલું લસણ બહુ મળે છે તો આજે લીલા મસાલાની ખીચડી અને લીલા લસણનું શાક બનાવ્યું છે. જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
એપલ પેનકેક
#ઇબુક૧#પોસ્ટ૨૩#ફ્રૂટ્સ#goldenapron3#week2મેંદા નો ઉપયોગ કરી ને ડેઝર્ટ બનાવ્યું છે. dharma Kanani -
ડેટોક્સ ચોકલેટ બાઇટ્સ
#ફ્રૂટ્સનટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ને સીડ થી ભરપૂર ડેટોક્સ ચોકલેટ બાઇટ્સ ખુબજ ટેસ્ટી અને યમ્મી લાગે છે હેલ્ધી ને પ્રિટી ચોકલેટ બાઇટ્સ ... Kalpana Parmar -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ પાન કુલ્ફી
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટ#હોળીઆજે હુ એવી પાન કુલ્ફી ની રેસીપી લાવી છું જેમાં ગેસ નો ઉપયોગ થતો નથી અને ઈન્સ્ટન્ટ બની જાય છે. અને હોળી ના દિવસે ગેસ્ટ માટે બેસ્ટ ડેઝર્ટ છે... એકવાર જરૂર થી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે... Sachi Sanket Naik -
-
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#GA4#Week2બધાને અને બાળકોને ભાવતા ડોરા કેક રેડી છે.આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે સરસ મજાની પેનકેક.આ એક બહુ જ સરસ મજાનું ડેઝર્ટ છે.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
સેવ યાન કટોરી વિથ રબડી
#MCહેલો મિત્રો આજે મેં જે આપણે તૈયાર ઘઉંની સેવને બનાવીએ છે તેની કટોરી બનાવી છે અને તેમાં રબડી એડ કરી છે જે ખાવામાં ખુબ જ સરસ લાગે છે હા થોડી બનતાં વાર લાગે છે પણ તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે કંઈક અલગ પ્રેઝન્ટ કરવા ઇચ્છો છો તો તમે જરૂર ટ્રાય કરશો Jagruti -
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
ત્રીરંગી કેક
#GujaratiSwad#RKS#ત્રીરંગી કેક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
કેલીફોર્નિયા વોલનટ શીર પીરા (California Walnut Sheer Pira Recipe In Gujarati)
#walnuttwistsમેં અહીંયા અખરોટ નો ઉપયોગ કરી એક સ્વીટ ડિશ બનાવી છે કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને milky લાગે છે અને એક નવી વાનગી છે જેમાં અખરોટ નો ઉપયોગ કર્યો છે તેની સાથે મેં ડ્રાયફ્રુટ નો પણ ઉપયોગ કર્યો છે તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે Ankita Solanki -
બ્લેક & વ્હાઈટ બ્યુટી
#બ્લેક & વ્હાઈટ બ્યુટી#ઉનાળા#14/04/19હેલ્લો મિત્રો આજે મેં કોપરું અને તકમરીયા નું ડેઝર્ટ બનાવ્યું છે જે ઉનાળામાં ખુબજ ઠંડક આપે છે. તકમરીયા ખુબજ થન્ડા અને વિટામિન્સ યુક્ત હોય છે Swapnal Sheth -
હોમમેડ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ
#કાંદાલસણફ્રેન્ડ્સ આપણે અમેરિકન નટ્સ આઇસ્ક્રીમ ખાતા હોઈએ છે પણ lockdown ના લીધે બહાર જઇ શકતા નથી અને kids ને ઘરનું આઈસ્ક્રીમ આપીએ તો વધુ સારું મારી એક વરસની દીકરીને આઈસક્રીમ બહુ ભાવે છે તો મે આજે ઘરે આઈસ્ક્રીમ બહાર જેવું જ સોફ્ટ ક્રીમી અને યમ્મી બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જલદીથી બની જશે તો તમે પણ ટ્રાય કરો અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ Mayuri Unadkat -
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
-
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
કેસર મખમલી
#ફરાળી વાનગી, ટેસ્ટ માં એકદમ નવું, જોરદાર ફ્લેવર નો સંગમ એટલે કેસર મખમલી, મુખ્યત્વે એમાં નાળિયેર કેસર અને થોડું નારંગીની ફ્લેવર આ રેસિપી અને ખૂબ જ ટેસ્ટી બનાવે છે, અપવાસ માં મારા ઘરમાં જે વસ્તુ ખવાય છે એ વસ્તુનો યુઝ કરીને આ રેસિપી બનાવી છે. તમારા ઘરમાં આમાંથી કોઈ પણ ના ખાતા હોય તો સામગ્રી તમે રિપ્લેસ કરી શકો છો. Viraj Naik -
બેક્ડ સ્ટફ ચિલીસ
#goldenapron૩#વીક૨અહી મે ચીઝ અને વટાણા નો ઉપયોગ કરી વાનગી બનાવી છે, જે ટેસ્ટ માં એકદમ સુપર ટેસ્ટી છે... Radhika Nirav Trivedi -
નટી પોહા(નટી પૌઆ)
#ઇબુક૧#ફ્રૂટ્સ# લગભગ દરેક ભારતીય ઘરો ના રસોડા મા નાસ્તા તરીકે પૌઆ વિવિધ રીતે બનાવાય છે ઇન્દોર, મહારાષ્ટ્ર,ગુજરાત મા અલગ અલગ રીતે બને છે ખુબજ પોપુલર અને સરલ રેસીપી છે યહી મૈ નટસ ના ઉપયોગ કરી હેલ્દી બનાવયો છે Saroj Shah -
હરીયાલી ડોનટ્સ
#લીલીશિયાળામાં લીલા શાક ખુબ સરસ આવે છે પરંતુ એમાંથી રોજ એકનુ એક બનાવીએ તો મે આજે ખુબજ ટેસ્ટી ડોનટ્સ બનાવ્યા છે જે બાળકો તો શું મોટેરાઓ પણ હોંશે હોંશે ખાશે VANDANA THAKAR -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
-
ફ્રૂટી - frooti
આ ફ્રૂટી ની સિક્રેટ રેસીપી છે. આ રેસીપી થી તમે માર્કેટ જેવી જ ફ્રૂટી ઘરે માત્ર ૨ જ સામગ્રીઓ ના ઉપયોગ થી બનાવી શકશો.megha sachdev
More Recipes
ટિપ્પણીઓ