રાંધવાની સૂચનાઓ
- 1
મેન્દા ના લોટ ને એક ટોપડી મા લો અને તેમા પાની અને મીઠુ નાખી ને દોવો જેમ ખીરુ પછિ તેણી ધિમે ધિમે ઢોષા ની જીમ ઉતરો થોડૂ કાચા પાકુ અને ડીશમા ઊતારી ને રાખો.
- 2
વાઘર માટે
તેલ મુકો તે થોદૂ રાય અને જિરુ મુકો અને પાછી તેલા ડુંગલી નાખો અને પકાવા દો પાછી તેમા લસન અને અદુ નો પેસ્ટ અને તમેતા અને બાટેટા અને મર્ચુ જીનુ સ્મરેલુ નાખો અને પાછિ તેમા સ્વાદ અનુસાર મીઠુ અને ગરમ મસાલો અને આર્મચૂર પાવડર અને હડદર નાખો પછી થોડુ પાની નાખી અને બટાટા ને પકવા દ્યો.પાકિ જાય પછી તેને એક મોટા વટકા મા કાઢી લ્યો. - 3
મોટા બકડિયા મા થોડુ તેલ મુકો અને તેમા એક મેંદા ની મોટી પુરી અને તેણી આંડર મસાલો તેયાર કરેલો મુકી વાડી દેવુ
- 4
તેણી ધિમા ગેસ પાર ચડ્વા દેવુ અને પછિ સાજ ના નાસ્તા મા લીલા માર્ચા ની ચાટણી કે ટમેટા ના અને લાલ માર્ચા ના શોસ ભેગૂ પીરસવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11533918






ટિપ્પણીઓ