રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા તુવેર દાણા ને કટર થી અધકચરા પીસી લો અને આદુ મરચાં પણ તેમા જ પીસી લો.
- 2
બધુ અધકચરુ પીસાઇ જાય એટલે
- 3
એક કડાઈમાં ૬,૭ચમચી તેલ ગરમ કરી પીસેલા દાણા તેમા નાખી ચપટીક મીઠું નાખી શેકાવા દો.થોડી થોડી વાર તવેથા થી હલાવતા રેહવુ નહીતો.માવો બળી જશે.
- 4
૨૦ મીનીટ પછી માવો શેકાઈ જાય એટલે તેમાં, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, તજનો પાવડર,તલ, મીઠું સ્વાદ અનુસાર, દ્રાક્ષ, નાખી ને મિક્સ કરી ને ગેસ બંધ કરી.નીચે ઉતારી લો ઠંડુ થવા દો.
- 5
પછી એક બાઉલ મા ઘઉ નો લોટ નાખી તેમાં મુઠી ભર તેલ અને મીઠું થોડું નાખી ને પૂરી જેવો લોટ બાંધી લો.
- 6
લોટ બંધાઈ જાય એટલે તેનો પૂરી જેટલો લૂવો ગોળ કરીલો.
- 7
નાની પુરી વણી લો અને તેમા એક ચમચી બનાવેલ માવો ભરી ને બેઉ કીનારો ભેગી કરી ને પે્સ કરી લો.
- 8
પછી છેડે ના બેઉ ખૂણા ભેગા કરી ને કિનારી દબાવી હલકા હાથે કાંગરી પાડો અને બાસ્કેટ જેવો આકાર આપો.
- 9
હવે તળવા માટે તેલ ગરમ કરી લો અને તેમાં બનાવેલી કચોરી ને બા્ઉન કલર ની કિ્સપી તળી લો.ધીમા તાપે તળો.
- 10
તેને ગરમ ગરમ ખમણ ની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો 🙏.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
-
-
-
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાઠીયાવાડી સ્ટફ્ડ કારેલા
#સ્ટફ્ડ હેલ્લો મિત્રો આજે મે કાઠીયાવાડી ભરેલા કારેલા પ્રસ્તૂત કર્યા છે,જે સવૅ કરવામાં એકદમ સરસ ભજીયા જેવો ટેસ્ટ આવેછે,#ઇબુક૧#૨૮ Krishna Gajjar -
-
-
-
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
ટિપ્પણીઓ (2)