રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ની ઉપર નો જરાક ભાગ કાપી ટામેટાં ની અંદર નો બધો પો પલ્પ ચમચી વડે કાઢી લ્યો.
- 2
હવે એક કડાઈમાં થોડું તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં લસણ અને ડુંગળી ઉમેરો અને ગુલાબી થાય એવા સાતડો. પછી એમાં એક બટાકાની છીણ. આદુ મરચા ની પેસ્ટ. અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરીને સાતડો. તેલ છૂટું પડવા લાગે ત્યારે એમાં પનીર ઉમેરો. લીલા ધાણા લસણ નાખી ગેસ પરથી ઉતારી લેવું.
- 3
હવે આ મિશ્રણ ટામેટાં માં ભરી દો. ઉપર થોડું ચીઝ નું મૂકો. આ રીતે બધા ટામેટાં તૈયાર કરો. પછી એક નોનસ્ટિક કડાઈમાં થોડું તેલ મૂકી બધા ટામેટાં એમાં મૂકી ને ધીમે તાપે ઢાંકી ને થવા દો.
- 4
હવે બીજી એક કડાઈમાં થોડું તેલ મૂકી એમાં પલ્પ ની ગ્રેવી બનાવી સાતડો. એમાં ગ્રેવી ના ભાગ નું થોડું મીઠું ચપટી હળદર અને લાલ મરચુ. લીલો કાંદો, અને કેપ્સીકમ નાખી બરાબર મિક્સ કરીને તેલ છું ટે ત્યાં સુધી થવા દો. હવે એમાં ટામેટાં માં ભરતા વધેલું સ્ટફિંગ ઉમેરી હલાવી લો. પછી એમાં દૂધ, મલાઈ અને કસુરી મેથી નાખી મિક્સ કરી ગેસ બંધ કરો.
- 5
હવે ટામેટાં પણ બરાબર ચડી ગયા હસે હવે સારવિંગ બાઉલ માં ટામેટાં મૂકી ઉપર થી ગ્રેવી રેડી લસણ ધાણા અને ચીઝ, પનીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલી પાપડી નું શાક.(પાપડી ના રવૈયા.)
આ પાપડી ખાસ રવૈયા માટે વપરાય છે. ખૂબ જ સરસ સ્વાદ હોય છે આનો. એક વાર ટેસ્ટ જરૂર કરજો.#ઇબૂક૧.#પોસ્ટ૪૮#સ્ટફડ Manisha Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ