રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં હાથે થી મસળેલુ પનીર, તેમજ સ્ટફિંગ માટે ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં થી લંબગોળ નગેટસ્ બનાવી ને રેડી કરવા.
- 2
ત્યારબાદ એક બાઉલમાં ભાત, મીઠું, લીંબુનો રસ, ખાંડ, ઉમેરી મિક્સ કરી લો હવે તેમાંથી ગુલ્લુ લઈ હાથે થી તેની ને પુરી વણી તેમાં સ્ટફિંગ ભરી બંઘ કરી બ્રેડ ના ક્રમ્સ માં રગદોળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 3
ગરમાગરમ "સ્ટફ્ડ ચીલી પનીર નગેટસ્" કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ ચીઝી ફ્લાવર ઇન રેડ ગ્લોસી ગ્રેવી
#તીખીફ્રેન્ડ્સ, જનરલી કેટલાંક રેસ્ટોરન્ટ માં કોઈ ઈન્ટરનેશનલ ડીશ અથવા કોઈ સેફ ની માસ્ટર ડીશ ને પણ મેનૂમાં સ્થાન આપવામાં આવતું હોય છે. એવી જ એક રેસીપી જે ફ્લાવર ના ફુલ માંથી બને છે તે અહીં થોડા ફેરફાર સાથે રજૂ કરી છે.🥰 જેમાં બ્લેકપેપર (મરી) કે જે એક ઉપયોગી અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ બેસ્ટ ઇન્ગ્રીડિઅન્ટ હોય તેનો ઉપયોગ કરેલ છે. અહીં, મરી પાવડર ....ફ્લાવર જ્યારે કુક થાય ત્યારે તેની એક ઓડ સ્મેલ ને બખૂબી દૂર કરી એરોમેટીક સ્મેલ અને તીખો ટેસ્ટ આપે છે. કુક કરેલાં ફ્લાવર માં સ્ટફીગ કરી એક અલગ જ ડીશ બનાવી છે જે બઘાં ને ચોક્કસ પસંદ આવશે.😍🥘 asharamparia -
-
-
-
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
-
-
-
-
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
પનીર ચીલી
#goldenapron3 આ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જેમાં પનીરને કોટ કરી ડિપ ફા્ય કરીને વેજીટેબલ્સ અને મસાલા નાખી બનાવામાં આવે છે. Krishna Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11534253
ટિપ્પણીઓ