રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા 7કલાક પાણી મા પલાળી કુકર મા ચપટી સોડા અને મીઠુ નાખી બાફી લેવા.
- 2
એક કડાઈ મા ઓઈલ ગરમ મૂકી જીરૂ હિંગ નાખી કાંદા સાંતળો તેમાં આદુ લસણ નાખી સાંતળો તથા ટોમેટો નાખો. ચડી જાય અને ઓઈલ છુટુ પડે એટલે બધા મસાલા નાખી હલાવી ચણા મા ગ્રેવી નાખો. લીલા મરચા ની ચીરી અને આમચૂર નાખી હલાવી ગરમ કરવુ ઉપર કસૂરી મેથી હાથે થી મસળી નાંખવી.
- 3
પૂરી સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11536244








ટિપ્પણીઓ