સેન્ડવીચ સ્પેશિયલ ગ્રીન ચટણી

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

સેન્ડવીચ સ્પેશિયલ ગ્રીન ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
2 servings
  1. 1 કપસમારેલી કોથમીર
  2. 1/4 કપફુદીનો
  3. 2મોટા લીલા મરચાં
  4. 1 ઇંચઆદુ નો ટુકડો
  5. 4-5કળી લસણ
  6. 1 ચમચીદહીં
  7. 1 ચમચીતેલ
  8. 1 ચમચીસેવ/ ગાંઠિયા
  9. સંચળ સ્વાદ અનુસાર
  10. 1/2લીંબુ નો રસ
  11. 5-6મરી

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌ પ્રથમ કોથમીર અને ફુદીના નાં ધોઈ ને દાંડી સહિત સમારી લો.

  2. 2

    હવે મિક્સર જાર માં કોથમીર,ફુદીનો,લસણ,આદુ,સેવ,સંચળ,લીંબુનો રસ અને કાળા મરી,થોડું પાણી નાખી અધકચરું ક્રશ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં તેલ, દહીં નાખી ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes