સ્ટફ્ડ ટોમેટો

Pradip Nagadia @cook_20194607
#સ્ટફ્ડ
સાવ સિમ્પલ ડીશ, એટલી સિમ્પલ કે મારી પૌત્રી આયુષીદીકરીએ આ બનાવ્યું!
કોઈ માની શકે કે એક સમયે લગ્નપ્રસંગની આ મોસ્ટ ફેવરીટ સ્ટાર્ટર કમ સલાડ ડીશ હતી.
સ્ટફ્ડ ટોમેટો
#સ્ટફ્ડ
સાવ સિમ્પલ ડીશ, એટલી સિમ્પલ કે મારી પૌત્રી આયુષીદીકરીએ આ બનાવ્યું!
કોઈ માની શકે કે એક સમયે લગ્નપ્રસંગની આ મોસ્ટ ફેવરીટ સ્ટાર્ટર કમ સલાડ ડીશ હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆને સાફ કરી, સોફ્ટ થાય એટલી જ વાર પાણીમાં પલાળી, નીતારી લેવા.
- 2
પૌઆ સ્હેજ ભીના રહેવા દઈ તેમાં મીઠું, ધાણાજીરું, થોડી ખાંડ, થોડો ગરમ મસાલો અને બારીક સમારેલી કોથમરી ભેળવી ઊપર થોડું કાચું તેલ છાંટવું, બરાબર ભેળવી લેવું.
- 3
મીડીયમ સાઈઝના ટામેટાં બરાબર ધોઈ, સાફ કરી તેમાં ચાર ચીરા પાડી હલકે હાથે મસાલો ભરી લેવો. પછી....
પછી શું? ખાઈ જવાનાં!
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11542735

ટિપ્પણીઓ