હેલ્દી સલાડ

Kotecha Megha A. @cook_19614320
હેલ્દી સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક અને ફ્રુટ ધોઈને ને સાઈડમાં રાખી દો.
- 2
કોબીને ઝીણું ઝીણું સુધારી લેવું.
- 3
લાલ બીટ ને ખમણી લેવું.
- 4
હવે દાડમ સુધારી લેવાનું.
- 5
હવે કાકડી અને ટામેટાના ઝીણા ઝીણા કટકા કરી લો.
- 6
બધું સુધારી લીધા પછી એને મસ્ત ડેકોરેશન કર્યા બાદ એમાં ઉપરથી મરચું,મીઠું અને ધાણાજીરું નાખીને મિક્સ કરી દો.
- 7
જો મરચું,મીઠું અને ધાણાજીરું એ બધું ના નાખવું હોય તો તમે ખાલી ચાટ મસાલો પણ નાખી શકો.
- 8
સર્વ કરવા માટે તૈયાર છે ખૂબ જ હેલ્ધી એવું ઇન્ડિયન સલાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11534176
ટિપ્પણીઓ