કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રીમી નટી એક્ઝોટિક સૂપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રીમી નટી એક્ઝોટિક સૂપ રેસીપી મુખ્ય ફોટો

ક્રીમી નટી એક્ઝોટિક સૂપ

Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607

#એનીવર્સરી

વાનગી :- સૂપ

નમસ્કાર મિત્રો.
આજે હાજર છું એક એવાં સૂપની રેસિપી લઈને કે જે ન કેવળ એક સૂપ માત્ર બની રહેતાં એક કમ્પ્લીટ મીલ તરીકે પણ ચાલે એવી ડીશ છે.

સૂપ માટે આપણને લોકોને એક એવી માન્યતા છે કે, સૂપ કાં તો એપિટાઈઝર તરીકે લેવાય ને કાં પછી એક સ્ટાર્ટર તરીકે જ. સૂપને એક કમ્પ્લીટ મીલ તરીકે તો માંદા માણસો જ લ્યે ! વળી, એવી પણ છાપ છે કે, સૂપ તો ટેસ્ટી, સ્પાઈસી અને હોટ જ હોય.

એકદમ માઈલ્ડ અને પ્રોમીનન્ટ ફ્લેવર્સવાળું આ સૂપ એક કમ્પ્લીટ મીલ તરીકે આદર્શ છે. બ્રોકોલી, સ્વીટકોર્ન, પોટેટો, પનીર, ચીઝ અને હલ્કા મસાલા આ સૂપને એક અલગ જ ટેસ્ટ આપે છે, તો કાજુ અને બદામને લીધે તેને રીચનેસ તેમજ ક્રીમી અને નટી ટેસ્ટ પણ મળે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપ કાજુ
  • ૧ કપ બદામ
  • ૩૦૦ ગ્રામ બ્રોકોલી
  • ૧ મીડિયમ ડુંગળી, સમારેલી
  • ૧ કપ અમેરિકન મકાઈના દાણા
  • ૪ મીડિયમ સાઈઝ બટેટા, ૧ઈંચનાં ક્યુબ્ઝમાં સમારેલાં
  • ૧ ગાજર, ખમણેલું
  • ૫૦ ગ્રામ પાર્મેઝન ચીઝ, ખમણેલું
  • ૧૦૦ ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ, ખમણેલું
  • ૫૦ ગ્રામ પનીર, નાના ક્યુબ્ઝમાં સમારેલું
  • ૧ ચમચો માખણ
  • ૨ ચમચા લસણની પેસ્ટ
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૪ કપ વેજીટેબલ સ્ટોક
  • ૨ ચમચા ઓલિવ ઓઇલ
  • ૧ ચમચી કાળામરીનો પાવડર
  • નમક સ્વાદાનુસાર
  • પાણી, તૈયારીઓ માટે જરૂર પૂરતું
  • યલો બેલપેપર જુલિયન્સ, ગાર્નિશીંગ માટે
  • કોથમરીના પાન, ગાર્નિશીંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ ને ૧ કલાક માટે પાણીમાં પલાળી લેવાં. તેને પાણી નિતારી લઈ એક બાઉલમાં અલગ રાખો.

  2. 2

    એ જ રીતે બદામને પણ અલગથી પાણીમાં પલાળી રાખવી અને બાદમાં એક એક કરી, બે આંગળી વચ્ચે દબાવી તેની છાલ ઊતારી લેવી.

  3. 3

    કાજુ અને બદામને મિક્સરની નાની જારમાં લઈ જરૂર પૂરતું જ પાણી ઊમેરી એકસાથે ગ્રાઈન્ડ કરી તેની એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને અલગ રાખવી.

  4. 4

    કૂકિંગ વોકમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળીને, મધ્યમ આંચ પર, ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી. તેમાં લસણની પેસ્ટ ઊમેરી ફરીથી બે મિનીટ માટે સાંતળી લેવું.

  5. 5

    ત્યારબાદ તેમાં મકાઈ, બટેટા અને ગાજર, એક ચપટી મીઠું અને બે કપ પાણી ઊમેરી લગભગ વીસેક મિનીટ સુધી પાકવા દેવું. આમ કરવાથી બધાં જ શાક એકદમ સોફ્ટ થઈ જશે અને તેમાંનું પાણી પણ બળી ગયું હશે. આ મિશ્રણને થોડું ઠંડુ પડવા દેવું.

    ક્રીમી નટી એક્ઝોટિક સૂપ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજાં એક વાસણમાં જરૂર પૂરતું પાણી લઈ તેમાં એક ચપટી ખાવાનો સોડા ઊમેરી પાણી ઉકાળવું. તેમાં બ્રોકોલીનાં ફ્લોરેટ્સ પાંચેક મિનીટ માટે બ્લાન્ચ કરવાં. આ ફ્લોરેટ્સને ગાળી લઈ તેનું પાણી નિતારવા માટે એક ચારણીમાં અલગ રાખવાં.

  7. 7

    હવે એક મોટાં વાસણમાં શાકનું મિશ્રણ અને બ્રોકોલી  (થોડાં ફ્લોરેટ્સ બચાવી રાખવાં) લઈ તેમાં વેજીટેબલ સ્ટોક, કાજુ-બદામની પેસ્ટ ઊમેરી હેન્ડ બ્લેન્ડરની મદદ વડે એકદમ સ્મૂધ મિશ્રણ તૈયાર કરવું.

    ક્રીમી નટી એક્ઝોટિક સૂપ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ સૂપને ફરીથી વોકમાં ટ્રાન્સફર કરી પાંચ-દસ મિનીટ માટે ધીમા તાપે ઉકાળવું. સૂપ તૈયાર થવા આવે ત્યારે તેમાં થોડું થોડું કરીને પનીર અને પ્રોસેસ્ડ ચીઝ ઉમેરવા. જરૂર લાગે તો હેન્ડબ્લેન્ડરની મદદથી ફરીથી તેને બ્લેન્ડ કરવું. એકદમ સ્મૂધ અને ક્રીમી સૂપ બનવું જોઈએ. બસ, ધીમી આંચ પર પાંચેક મિનીટ ઊકળવા દઈએ એટલે સૂપ તૈયાર. આ સૂપમાં એક અલગ જ ફ્લેવર માટે છેલ્લે એક ચમચો માખણ ઉમેરવું.

    ક્રીમી નટી એક્ઝોટિક સૂપ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સર્વિંગ બાઉલમાં સૂપ કાઢી તેને બ્રોકોલી ફ્લોરેટ્સ, થોડું પાર્મેઝન ચીઝ, યેલો બેલપેપર જુલિયન્સ અને કોથમરીનાં પાન વડે ગાર્નિશ કરી ગરમાગરમ પીરસવું. આ સૂપની સાથે સ્ટીક-બટર, ગાર્લિક બ્રેડ કે બીજું કોઈપણ એક્ઝોટિક સ્ટાર્ટર સર્વ કરી શકાય.

    ક્રીમી નટી એક્ઝોટિક સૂપ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ સૂપની રિચનેસ વધારવા તેમાં પાર્મેઝન ચીઝનો ઉપયોગ કરેલો છે, તો વળી તેને થીક અને ક્રીમી બનાવવા માટે બટેટા પણ વાપરેલાં છે. તમે ચાહો તો થોડાં ગ્રીન પીઝ પણ વાપરી શકો છો.

    આ જ સૂપને વીગન એટલેકે ડેરી ફ્રી ટચ આપવા માંગતા હોવ તો ડેરી ચીઝને બદલે ન્યુટ્રિશનલ યીસ્ટનો ઉપયોગ પણ કરી શકાય. તેનું માપ બન્ને ચીઝનાં પ્રમાણનું જ રાખવું. (૨૦૦ ગ્રામ.)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607
પર February 11, 2020 07:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્રીમ Soup

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બટેટાની સુકીભાજી અને મેથીના થેપલા
  2. ફુદીનાની ચટણી
  3. વેજ સૂપ
  4. રેડ બેલ પેપર સૂપ
  5. મીઠું અજમાવાળી બાફેલી પાપડી
  1. મેગી મસાલા વાડા મસાલા ભાત
  2. બાલુશાહી (Balushahi Recipe In Gujarati)
  3. કોપરપાક
  4. પાલક ક્રીમ સૂપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11554994
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close