રેડ બેલ પેપર સૂપ

Radhika Nirav Trivedi @cook_15819773
#એનિવર્સરી
બેલ પેપર મા ફાયબર નુ પ્રમાણ ખૂબ સારું હોય છે આજે મે એમાં થી સૂપ બનાવ્યો છે.
રેડ બેલ પેપર સૂપ
#એનિવર્સરી
બેલ પેપર મા ફાયબર નુ પ્રમાણ ખૂબ સારું હોય છે આજે મે એમાં થી સૂપ બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રેડ બેલ પેપર પર તેલ લગાવી, ગેસ પર શેકી લેવું..ઠંડા પાણી માં રાખવું, એટલે સ્કિન નીકળી જાય.
- 2
બેલ પેપર સમારી લેવા..એક પેન મા, ટામેટા સમારેલા, લસણ, તમાલ પત્ર અને પાણી એડ કરી ઢાંકી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવું.
- 3
ઠંડુ થાય, એટલે સમારેલા બેલ પેપર અને ટામેટા વાળું મિશ્રણ મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવું..ગાળી ને પેન મા લઈ ફરી ઉકળવા મૂકવું.મીઠું સ્વાદાનુસાર એડ કરવું.
- 4
ઠંડા દૂધ મા કોર્ન ફ્લોર મિક્સ કરી, ઉકળતા સૂપ મા એડ કરવો.ખાંડ એડ કરી, ગરમ ગરમ સર્વ કરો. મરી પાવડર સાથે સર્વ કરવું, જોઈએ એટલો લઈ શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558101















ટિપ્પણીઓ