રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ શાક ધોઈ ને સમારવાં...પેન માં ઘી ગરમ કરો તેમાં જીરું, તજ,લવીંગ નાખી સોતળો...
- 2
તેમાં ડુંગળી નાખી સોતળો પછી લસણ ઉમેરી મિક્સ કરો...કોબી,મરચાં નાખી હલાવવું...
- 3
ટમેટાં ને ઉમેરી મિક્સ કરો..મીઠું, હળદર, ધાણા જીરું નાખી ચડવા દો તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો....થવાં દો.
- 4
લીલી ડુંગળી નાખી. પીસી લો પાણી જરૂર મુજબ ઉમેરી પીસી ગાળી લો.
- 5
ગાળી..ફરીથી ઉકાળો..ઘટ્ટ થવા દો...જરૂર મુજબ મીઠું નાખવાનું..સવૅ કરવા સમયે બટર,લીલી ડુંગળી..
- 6
ચીઝ ખમણી ગરમાગરમ સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558199





















ટિપ્પણીઓ