કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.
* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.
* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.
* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ .....
*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.
* કેબેજ ફાઇબરથી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.
*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિ આપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સ્ટફિંગ માટે :
  • 1કપ કેરટ – ગાજર ખમણેલું – કાપેલું નહિ
  • 1 1/2કપ કેબેજ – ખમણેલું – કાપેલું નહિ
  • 2મિડિયમ ઓનિયન – ખમણેલી – કાપેલી નહિ
  • 1કપ બટાકા –ખમણેલા
  • 2-3લીલા મરચા – બારીક સમારેલા
  • 3/4કપ કોથમીર – બારીક સમારેલી
  • 1ટી સ્પુન આદુ – ખમણેલું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1ટી સ્પુન મરી પાઉડર
  • 1ટેબલ સ્પુન આખુ જીરું
  • પરાઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી :
  • 1 1/2કપ ઘઉં નો જીણો – રોટલી માટેનો લોટ
  • 2ટેબલ સ્પુન ઓઇલ – લોટ બાંધવામાં ઉમેરવા માટે (મોણ)
  • મીઠું – સ્વાદ મુજબ
  • 1/2ટી સ્પુન મરી પાઉડર
  • પિંચ અજમા
  • 1ટી સ્પુન લાલ મરચુ પાઉડર
  • 1/2ટી સ્પુન હળદર પાઉડર (ઓપ્શનલ)
  • પિંચ હિંગ
  • ઓઇલ – પરાઠા કૂક કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટું મિક્ષિંગ બાઉલ લ્યો. તેમાં 1 કપ કેરટ – ખમણેલું ગાજર, 1 ½ કપ ખમણેલું કેબેજ, 2 મિડિયમ સાઇઝની ખમણેલી ઓનિયન અને 1 કપ બટાકા – ખમણેલા મિક્સ કરી લ્યો.
    હવે તેમાં 2-3 બારીક સમારેલા લીલા મરચા, ¾ કપ – બારીક સમારેલી કોથમીર, 1 ટી સ્પુન ખમણેલું આદુ, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી મિક્સ કરો. જરા દબાવીને 5 મિનિટ રેસ્ટ આપો.
    ત્યારબાદ કેરટ- કેબેજ વાળા મિશ્રણને બે હથેળી વચ્ચે થોડું દબાવીને તેમાં થી છૂટેલું પાણી એક બાઉલમાં નિતારી લ્યો.

    કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એક મોટા મિક્સિંગ બાઉલ માં 1 ½ કપ ઘઉં નો જીણો – રોટલી માટેનો લોટ લ્યો. તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ મોણ માટે ઉમેરો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો, સાથે ½ ટી સ્પુન મરી પાઉડર, પિંચ અજમા, 1 ટી સ્પુન લાલ મરચુ પાઉડર, ½ ટી સ્પુન હળદર પાઉડર (ઓપ્શનલ), પિંચ હિંગ ઉમેરી મિક્સકરો.
    હવે મિશ્રણ માંથી નિતારેલા પાણીથી પરાઠાનો લોટ બાંધો. રોટલી ના બાંધેલા લોટ કરતાં થોડો ટાઇટ લોટ બાંધવાનો હોવાથી જરુર પૂરતું સાદું પાણી પણ ઉમેરો સરસ મસળી ને લોટ બાંધો. જેથી પરોઠા સરસ બનશે.

    કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    બાંધેલા લોટ ને 10 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ લોટને ફરી થોડો મસળી લ્યો.
    હવે લોટ માંથી 12 એકસરખા ભાગ પાડીને તેના લુવા બનાવો.
    તેમાંથી એક લુવુ લઇ રોલિંગ બોર્ડ પર એક રાઉંડ પરોઠું બનાવો.

    કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    તેના પર બનાવેલુ મિશ્રણ ઓલ ઓવર સ્પ્રેડ કરી દ્યો. પિક્ચરમાં આપ્યુ છે એ પ્રમાણે.
    બીજું એક એજ સાઇઝ નું રાઉંડ પરોઠું બનાવી લો.
    મિશ્રણ સ્પ્રેડ કરેલા પરોઠા પર બીજુ બનાવેલું પરોઠું મૂકી હલ્કા હાથે પ્રેસ કરી જરા રોલિંગ પિનથી વણી લ્યો. ફરતી બાજુએથી બોર્ડર પર પ્રેસ કરી, તેના પર ફોર્ક (કાંટા ચમચી) વડે ફરી થી પ્રેસ કરી લો. અને ઉપર ની બાજુએ થી પણ ફોર્કથી પ્રીક કરી લ્યો. તેમ કરવા થી કેરટ – કેબેજ સ્ટફ્ડ પરાઠા પર સરસ ડિઝાઇન પણ પડશે અને કૂક કરતી વખતે પરાઠા ખૂલી પણ નહિ જાય એટલે કૂક કરવામાં સરળતા રહેશે.

    કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    આ પ્રમાણે બાકીના પરાઠા બનાવો.
    હવે ગેસ પર નોન સ્ટીક પ્લેટ મૂકી ઓઇલથી ગ્રીસ કરી મિડિયમ ફ્લેઇમ પર ગરમ કરો.
    તેમાં પરોઠુ મૂકી એક બાજુ ઓઇલ મૂકી બ્રાઉન કલર ના સ્પોટ થાય ત્યાં સુધી કૂક કરો. એજ રીતે બીજી સાઇડ પણ કૂક કરી લ્યો.
    અંદરના વેજીટેબલ્સ પણ સરસ ક્રંચી કૂક થશે. કેરટ-કેબેજ સ્ટફ પરાઠા કૂક થતી વખતે ઓનિયનની સરસ અરોમા આવશે. કેમેકે મિશ્રણ નિતારેલા પાણી થી પરાઠા નો લોટ બાંધેલો છે.
    હવે ગરમાગરમ કેરટ-કેબેજ સ્ટફ પરાઠા સર્વિંગ પ્લેટમાં કર્ડ, સ્પાયસી અને સ્વીટ આચાર સાથે સર્વ કરો.

    કેરટ ‌- કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર February 18, 2020 13:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી પરાઠા ગાજર

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. સ્પ્રિંગ રોલ
  2. લાપસી ફાડા-આલૂ ટીક્કી
  3. ગોળ વરિયાળીનું સરબત
  4. મેકસીકન પાનીપુરી
  5. પાઉં ભાજી
  1. દ્રાક્ષ નુ જ્યુસ
  2. ગાજર ટામેટા નોં સૂપ
  3. નવરત્ન વેજીટેબલ બૉઉલ
  4. ભરેલા રવૈયા અને બટાકાનું શાક (Bharela Ravaia Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11600422
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close