ગાજર ટામેટા નોં સૂપ

shivalee
shivalee @cook_19298894

ગાજર ટામેટા નોં સૂપ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ટામેટા
  2. એ ગાજર
  3. ૩ થી ૪ ચમચી ખાંડ
  4. દસ-પંદર દાણા મરી
  5. 1 ચમચીકોર્ન ફ્લોર
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ગાજર અને ટામેટા ને સમારી દો એ તપેલીમાં થોડું પાણી નાખી ગાજર અને ટામેટા ને સીટી મારી ને બાફી દો

  2. 2

    હું ઠંડુ પડે એટલે બાફેલા ગાજર અને ટામેટા ને બોસ ફેરવી ને ક્રશ કરી લો પછી તેને બીજા વાસણમાં ગાળી લો

  3. 3

    તપેલીમાં ગાળ્યા પછી તેની અંદર મરી મીઠું ઘી ખાંડ અને કોર્નફ્લોર ઉમેરીને 10 15 મિનિટ તેને ઉકળવા દો

  4. 4

    ઉકળી જાય એટલે એક બાઉલમાં કાઢીને તેને પ્લેટિંગ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivalee
shivalee @cook_19298894
પર

Similar Recipes