રાંધવાની સૂચનાઓ
- 1
લિલી કોબીજ,પર્પલ કોબીજ બન્નેને સ્લાઈઝર વડે લાંબી સમારી લો.ગાજર ને ખમણી લો.કેપસિકમ ને સ્લાઈસ કાપો.લિલી ડુંગળી ને જિણી સમારો.
- 2
હવે તેમાં બીરિયાની મસાલો અને મીઠું નાખો.1ચમચી તેલ નાખી સાંતળો.કાચું-પાકું રહે તેટલું પકવો. સ્ટફિંગ તૈયાર છે.
- 3
મરચાં, આદુ,લીલા ધાણા અને પાલખ માં મીઠું નાખી પેસ્ટ (લિલી ચટણી) બનાવો.
- 4
ઘઉં,મંદો અને મકાઈ નો લોટ મિક્સ કરો.મીઠું નાખી લોટ બાંધો.તેલ લગાવી 10 મિનિટ ઢાંકી દો.પાટલા પર કોથળી પાથરી તેના પર રોટલી(તોરતીલા) વણો.લોઢી ગરમ કરી બંને બાજુ શેકી લો.
- 5
રોટલી લો.તેના પર લિલી ચટણી પાથરો.સ્ટફિંગ પાથરો.
- 6
તેના પર ચીઝ નાખો.સોસ નાખી રોલ વાળી લો.
- 7
તરતજ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11633104






















ટિપ્પણીઓ