કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાળાચણાની કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાળાચણાની કઢી રેસીપી મુખ્ય ફોટો

કાળાચણાની કઢી

Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607

#એનીવર્સરી
#મેઈનકોર્સ

રંગીલા રાજસ્થાનની એક પ્યોર દેશી વાનગી આજનાં મેઈનકોર્સ માટે.
સૂકો રણપ્રદેશ અને સૂર્યદેવના પ્રખર તાપને કારણે રજવાડી રાજસ્થાનમાં લીલાં શાકભાજી કાયમ મળવા દોહ્યલા હોય છે. અને તેથી જ રાજસ્થાની શાકાહારી ભોજનમાં પૂરક પોષકતત્ત્વો પૂરાં પાડવાનું મહત્ત્વ કાર્ય કાયમ ચણાએ નિભાવ્યું હોય એવું જણાય છે.

દહીં, બેસન અને મસાલાઓ વડે બનેલી કાળા ચણાની આ કઢી તમે ગરમાગરમ ફુલકા કે સાદા સ્ટીમ્ડ રાઈસ સાથે પીરસી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ
  • ૧૫૦ ગ્રામ કાળા ચણા
  • ૧ કપ દહીં
  • ૨ ચમચા બેસન
  • ૧ મીડીયમ સાઈઝ ડુંગળી, બારીક સમારેલી
  • ૨ લીલા મરચાં, ચીરીયા કરેલા
  • ૨ ટમેટાં, બારીક સમારેલા
  • ૩ ચમચી તેલ
  • ૧ ચપટી હિંગ
  • ૧/૨ ચમચી મેથીદાણા
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • નમક, સ્વાદાનુસાર
  • ૧ ચમચો કોથમરીના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાને બરાબર ધોઈ, આગલી રાત્રે પાણીમાં પલાળી લેવા. કૂકરમાં ૩ કપ પાણી લઈ ૨ ચમચી મીઠું ઊમેરી લગભગ ૬-૭ સીટી વગાડી આ ચણાને બાફી લેવાં. કુકર ઠરે ત્યારે પાણી નીતારી લઈ ચણાને અલગ રાખો.

  2. 2

    તેલ ગરમ થાય ત્યારે તેમાં હિંગ, જીરુ અને મેથીદાણા ઊમેરી થોડીવાર તતડવા દેવાં.
    હવે તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલાં મરચાંનાં ચીરીયા ઊમેરી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું.

    કાળાચણાની કઢી રેસીપી સ્ટેપ2ફોટો
    કાળાચણાની કઢી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બારીક સમારેલું ટામેટું ઊમેરી થોડીવાર પાકવા દેવું. ત્યાર બાદ તેમાં હળદર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઊમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ચલાવતાં રહીને સાંતળવું.

    કાળાચણાની કઢી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દહીંમાં એક કપ પાણી અને બેસન ઘોળી એ મિશ્રણ હાંડીમાં ઊમેરી દેવું. તેમાં બાફેલાં ચણા અને સ્વાદાનુસાર નમક ઊમેરી ગેસ ધીમી આંચ પર રાખી આશરે ૧૫ મિનીટ સુધી વચ્ચે વચ્ચે ચલાવતાં રહી આ કઢીને પાકવા દેવી.

    કાળાચણાની કઢી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બારીક સમારેલી કોથમરી વડે સજાવી ગરમાગરમ પીરસો.

    કાળાચણાની કઢી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pradip Nagadia
Pradip Nagadia @cook_20194607
પર February 27, 2020 07:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સિઝલર
  2. ડ્રાય કચોરી
  3. ગ્રીન આલૂ
  4. વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
  5. વેજ હક્કા નુડલ્સ
  1. પાંવ ભાજી
  2. લાડુ ભજીયા પુરી શાક દાળ-ભાત ગુજરાતી સ્પેશિયલ
  3. સૂપ (ટામેટા નું સૂપ)
  4. સ્ટફ ટમેટો સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11659087
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close