શેર કરો

ઘટકો

  1. 1વાટકી પૌવા
  2. ૨ નંગ ટામેટા
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ૧ ચમચી ખાંડ
  5. 1 ચમચીકોથમીર
  6. અડધી ચમચી લીલુ મરચુ સમારેલુ
  7. બેથી ત્રણ ચમચી દાડમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પૌંઆને ધોઈ દસથી પંદર મિનીટ સુધી પલાળી રાખો

  2. 2

    પછી તેમાં મીઠું ખાંડ કોથમીર દાડમ નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    પછી ટામેટા ના બે ભાગ કરી લો અને તેમાંથી વચ્ચેથી તેના બે કાઢી લો અને આ રીતે કટોરી થાય તે રીતે તૈયાર કરો

  4. 4

    પછી તેમાં પૌવા મસાલો ભરી સહેજ ઉપરથી દાડમ કોથમીરથી ડેકોરેશન કરો તૈયાર છે આપણા સ્ટાફ ટમેટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes