ખજૂર પાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11712853
સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લો
એક કડાઈ મા ઘી મા ગુંદર ને સેકી કાઢી લેવો તેમાં જ સુકો મેવો પણ સેકી કાઢી લેવો.
હવે એ જ કડાઈ મા ખજૂર ને એકદમ હલાવી ને સેકી લઇ તેના ગુંદર અને સુકો મેવાની કત્રન કરી બરાબર મિક્સ કરી ને થાળી માં પાથરી ઠંડું થાય એટલે ટુકડા કરી પીરસવું.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)