રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જામફળને વ્યવસ્થિત ધોઈ લો ત્યારબાદ તેને છાલ ઉતારી લો હવે તેના નાના પીસ કરી લો
- 2
હવે પીસ કરેલા જામફળને જાર માં લય તેમાં ખાંડ ઉમેરો ત્યાર બાદ તેમાં અડધો કપ પાણી ઉમેરો. તેની વ્યવસ્થિત ગ્રાઈન્ડ કરી લો.
- 3
એક ગરણી લઈએ તેમાં જામફળ ના પલ્પને છાણી લો ત્યારબાદ તેમાં ચાટ મસાલો ઉમેરી દો
- 4
હવે એક ક્લાસમાં બરફના ૨ ક્યુબ નાખો ત્યારબાદ તેના પર જામફળનો પલ્પ નાખીને જરૂર મુજબ પાણી ઉમેરી તેને વ્યવસ્થિત મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં વાત મુજબ ચાટ મસાલો અને મરી પાવડર ઉમેરો. તૈયાર કરેલા પલ્પને આઠ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
-
-
-
-
-
ગ્વાવા ચાટ (જામફળ)
સીઝનલ જામફળ ખાવા ખૂબ ગમે છે..ને તેની ચાટ બનાવતાવધારે ટેસ્ટફુલ લાગે છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
-
-
-
-
-
-
ફ્રેશ જામફળ જ્યુસ (Fresh Guava Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11712815
ટિપ્પણીઓ